________________
અર્વાચીન સમયને વ્યાપાર
[ ૧૪૫ . ૯૬ લાખને વ્યાપાર હતે. ઈ. સ. ૧૮૭૯-૮૦ માં કાઠીયાવાડનાં બંદરોના વ્યાપારની કિંમત નીચે પ્રમાણે હતીઃ ભાવનગર ૪૪૩ ટકા, મહુવા ૧૫૬ ટકા, વેરાવળ ૧૩૬ ટકા, બેડી ૬૪ ટકા, જોડીયા ૪.૯ ટકા, પોરબંદર ૩.૭ ટકા ને માંગરોળ ૨-૯ ટકા. તે જ વર્ષમાં અંગ્રેજી, ગાયકવાડી, ને પોર્ટુગીઝ બંદરે સિવાય કાઠીયાવાડને દરીયામાગે નિકાશ વ્યાપાર રૂ. ૧૬ લાખ અને આયાત વ્યાપાર રૂ. ૨૧૭ લાખને હતે. ભાવનગર, મહુવા, વેરાવળ અને બેડી અનુક્રમે એ અગત્યનાં બંદરો હતાં. ત્યાંથી રૂ, સેનું, રૂપું, ઊન વગેરે માલ જતે ને અનાજ, કાપડ, ખાંડ, સોનું વગેરે માલ આવતો. બ્રિટિશ રાજ્યની શરૂઆતમાં, કાઠીયાવાડ, વડોદરા અને એજન્સીઓને ઉપર પ્રમાણે વ્યાપાર ચાલતો હતે. હાલને જમીનમાર્ગને વ્યાપાર
જમીનમાર્ગના વ્યાપારમાં રેલ્વેએ ઘણું જ પરિવર્તન કર્યું છે. હાલની વધતી જતી મોટરોની હરીફઈ છતાં લાંબી મુસાફરીમાં રેલ્વે એ જ વ્યાપારનું પરમ સાધન છે. ગુજરાતમાં કેટલાંક ઔદ્યોગિક સ્થળામાં મોટર મારફતે વ્યાપાર થાય છે, પણ તે રેલ્વેની સાથે સરખાવતાં ઘણો જ શેડો છે. રેલ્વે દરીયાઈ વ્યાપારમાં વૃદ્ધિ કરે છે, એટલું જ નહીં પણ આંતરપ્રાંતીય વ્યાપારને પણ ઘણે ફેલાવે કરે છે. બીજા દેશ કરતાં આપણે દેશ ચોક્કસ અને નિયમિત આંકડા તૈયાર કરવામાં ઘણો પછાત છે. દેશની કે પ્રાંતની સ્થિતિ જાણવાને જેટલાં ગ્રંથ અને ખબરપત્રકો બીજા દેશોમાં છપાય છે તેટલાં આપણા દેશમાં છપાતાં નથી. આ મુશ્કેલીને લઇને આપણા દેશની કે
. Baroda Gazetteer, Vol. VII; B. P. (1883), pp. 148–152.
2. Kathiawar. Gazetteer, Vol. VIII; B. P. (1884),
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com