________________
૧૪૬ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન વિભાગની ઔદ્યોગિક, આર્થિક કે વ્યાપારી વસ્તુસ્થિતિ વિષે કંઈ ચક્કસ નિર્ણય કરી શકાતો નથી. ઈ. સ. ૧૯૨૧-૨૨ સુધી દરેક પ્રાંતમાં રેલ્વે મારફતે તે વ્યાપાર” એ નામને એક રિપોર્ટ છપાતું હતું, પણ તે હવે બંધ થયો છે. આ અગત્યને રિપોર્ટ શા માટે બંધ કરવામાં આવ્યો છે તે કંઈ સમજી શકાતું નથી. હિન્દની આર્થિક સ્થિતિ તપાસવા માટે નીમાયેલી કમિટિએ પણ આ ખામીને સખત વખોડી કાઢી હતી. “મુંબઈ ઇલાકાની રેલવે ભારફતે તે વ્યાપાર” એ નામનો રિપોર્ટ ઇલાકાના આઠ વિભાગ કરે છે. તેમાં મુંબઈ બંદરને જુદે વિભાગ ગણવામાં આવ્યો છે. દરેક વિભાગમાંથી બીજા ઈલાકામાં કે પ્રાંતમાં કેટલો માલ નિકાશ થાય છે, અને દરેક વિભાગમાં કેટલો માલ આયાત થાય છે તે વિગતવાર વજનમાં બતાવવામાં આવેલું છે. તે વખતના ભાવલિ પ્રમાણે એકંદર વજન ઉપરથી કિંમત જોધીને પણ કિંમતના આંકડા બતાવેલા છે. ગુજરાત એ જૂદે વિભાગ ગણવામાં આવેલ છે.
A.
.
.
.
.
પરિશિષ્ટમાં બતાવેલા આંકડા મુજબ . સ. ૧૯૨૧-૨૨ માં રેલ્વે મારફતે ગુજરાતમાં આશરે ૨૨૫ લાખ મણ વજનના માલની આયાત થયેલી. આ માલ જૂદા જૂદા પ્રાંતમાંથી રેલ્વે મારફતે આયાત થયેલો. સાથી અગ્ર નંબર બિહાર અને ઓરીસ્સા પ્રાંતને આવે છે. તે પ્રાંતમાંથી આશરે ૯૦ લાખ મણ વજનને માલ આવે.' બીજા અનુક્રમે પ્રાંતિ, મધ્યપ્રાંત અને બિહાર, બંગાળા, સંયુક્ત પ્રાંત, મધ્યહિન્દ અને રજપૂતાના છે. મદ્રાસ, પંજાબ, સિંધ વગેરે વિભાગ
માંથી આયાત થોડી હતી. આયાતની મુખ્ય ચીર અને તેમનાં * વજને નીચે પ્રમાણે તાં; ઘેટાં બકરાં ૧૨૦ હજાર; કોલસા ને કેક
૧ તાજેતરમાં ફરીથી તેને છપાવવાની પ્રવૃત્તિ થઈ છે. 2. Report of the Rail-Porne Trade of the B. P. (1921-22),
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com