________________
વ્યાપાર અને વ્યવહાર
[ ૧૨૭
આશરે ત્રણ સદીના બાદશાહી અમલમાં ગુજરાતમાં વ્યાપારઉદ્યોગને સારૂ ઉત્તેજન મળ્યું હતું. બાદશાહેાની રાજધાની અમદાવાદ થવાથી ગુજરાતને બધા વ્યાપાર તે જગ્યાએ ચાલતા હતા. તે સમયમાં હાલના જેવા યાંત્રિક વાહનાના અભાવે સામાન્ય રીતે પ્રાંતને વ્યાપાર રાજધાનીને જ અનુસરતા હતા. હિન્દુ રાજાઓના વખતમાં અણુહિલવાડ આંતરપ્રાંતીય વ્યાપારનું કેન્દ્રસ્થાન હતું, પણ બાદશાહેાના વખતમાં તે સ્થાન અમદાવાદને મળ્યું. દરીયાઇ વ્યાપારનું મુખ્ય ખારૂં ખંભાત બંદર જ હતું, કારણ કે અમદાવાદથી નિકાશ થતા માલ ખંભાતને નામે મશહુર હતા; પણ શ્રી. અલ્તેકર કહે છે કે “ આ સમૃદ્ધિવાન બંદર મુસલમાનની ચઢાને લઇને વ્યાપારઉદ્યોગમાં પછાત પડેલું.”૧ અમદાવાદ ગેઝેટીયરને કર્તા એમ કહેછે કે ભાદ શાહી અમલમાં મુસલમાન વ્યાપારીએ તેમના સ્પી પોર્ટુગીઝની સાથે હરીકામાં ઉતરતાં. મલાકા અને મલબારના કિનારા પર અને આફ્રિકાની સેાનાની ખાણા આગળ તેએ માલ લઈ જતાં, એકસ પ કરીને ભાવ વધારતાં, ને પોર્ટુગીઝ વ્યાપારીઓને હાંકી કાઢવા માટે સ્થાનિક રાજાઓને ઉશ્કેરતા. ર
હિન્દુ રાજ્યના અંત સદીમાં (૧૪૧૧
આ ઉપરથી એમ માલમ પડે છે કે પછીની એક સદી બાદ કરતાં, પછીની એક ૧૫૩૮ ) ખંભાતને દરીયાઇ વ્યાપાર વધે! હાવા જોઇએ, ફેર માત્ર એટલા જ હોઈ શકે કે હિન્દુ રાજ્યમાં હિન્દુ વ્યાપારીને ઉત્તેજન બળતું. ૧૬ મી સદીના પાછલા ભાગમાં ખંભાત બંદરની પડતી થયેલી અને તે વખતે જ બાદરાાહી રાજ્યને અત આવેલા. આાદશાહનું મન સાધારણ રીતે સ્થાપત્ય પર વધારે હોવાથી તેઓ મસીદ, ધર્મશાળા રસ્તા વગેરે બંધાવતાં. રાજધાનીની ખીલવણી
૧. Altekar, Ancient Cities in Gujarat, p 47.
૨. Ahmedabad Gazetteer, Vol. IV, B. P. (1679; p 88
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat