________________
-૧૪૨ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગાળિવજ્ઞાન
આયાત હતી.' આ જીલ્લામાં જંગલની પેદાશ મુખ્ય હોવાથી અને મુખ્ય વસ્તી ભીલની હાવાથી હુન્નરઉદ્યોગની બનાવટમાં વ્યાપાર નહી જેવા હતા, પણ માળવા અને ગુજરાતની વચમાં આ પ્રદેશ આવેલા હેાવાથી, અનાયાસે રેલ્વેએ તેના એકંદર વ્યાપારમાં વૃદ્ધિ કરેલી હોવી જોઇએ.
સુરત જીલ્લા
ઇ. સ. ૧૮૦૨ માં સુરત જીલ્લાના ખુશ્કી વ્યાપાર સાડાનવ લાખ રૂપીઆની કિંમતનેા હતેા. ઉત્તરમાં પંજાબ, અમદાવાદ અને ખાનદેશ તથા દક્ષિણ સુધી સુરતના વ્યાપાર ચાલતે ડાંગના જંગલના સાગને વ્યાપાર દરીયામાર્ગે ચાલતા. ઇ. સ. ૧૮૨૫ માં મુંબઇ અને બિરાર વચ્ચે વ્યવહાર ચાલુ થવાથી સુરતના વ્યાપારની પડતી થવા લાગી. જી. આઈ. પી. રેલ્વે થવાથી તાપી નદી મારફતે ચાલતે વ્યાપાર પણ પડી ભાગ્યે!. ૪. સ. ૧૮૭૬ માં તાપીના માર્ગે વ્યાપાર સ શ. ૪ લાખના હતા. ડાંગમાં સાગને વ્યાપાર સારા ચાલતા, અને ઈ. સ. ૧૮૭૪ માં આશરે શ. ૬ લાખની નિકાશ થયેલી. ઇ. સ. ૧૮૬૦ પછી રેલ્વે આવવાથી સુરત જીલ્લામાં વ્યાપાર વધવા લાગ્યા. ઈ. સ. ૧૮૭૪ માં રેલ્વે મારફતે બહારના વ્યાપાર રૂા. ૬૭ લાખ અને અંદરના વ્યાપાર પણ આરારે રૂ!. ૫૬ લાખનેા હતા. દરીયાભાગે વ્યાપાર રૂ!. ૫૧ લાખનેા હતેા, એટલે દરીયા અને જમીનને ભાગે એક દર વ્યાપાર રૂા. ૧૬૫ લાખના હતા. ઈ. સ. ૧૮૦૧-૦૨ ના કરતા, ઇ. સ ૧૮૭૪ ના વ્યાપારમાં એકદરે ૪૫ ટકાને વધારા થયેલા.૨
૧. Panchmahal Gazetteer, Vol. II[, B. P. (189), pp.. 41–248,
૨. Surat Gazcbeer, Vol. II, E. P. (1677), pp. 162-165.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com