________________
વ્યાપાર અને વ્યવહાર
[ ૧૩૧
અંદરના વ્યાપાર સુરતના ખારામાં જવાથી અમદાવાદના વ્યાપારની મહત્તા કંઈ એછી થઇ નહીં. ૧૭ મી સદીની શરૂઆતમાં સર ટીમસ હુ લખે છે કે ગુજરાતના પાટનગરમાં દુકાનો સુધી અજને, અત્તર, તેજાના, છીંટ, રેશની અને સુતરાઉ કાપડ અને હિન્દ તથા ચીનની દુર્લભ વસ્તુએથી ભરપૂર હતી. આ દુકાનેાના માલીકે કરકસરીયા અને અપવિલાસી એવા વાણીયા હતા.’૧ .ખી ૧૭ મી સદી સુધી અમદાવાદના બલ્કે આખા ગુજરાતને વ્યાપારઉદ્યોગ સારી હાલતમાં હતા. . સ. ૧૬૯૫ માં જેમીલી કરેરી નામને ખીન્ને મુસાફર એમ જણાવે છે કે “ અમદાવાદના કીનખાબ વેનીસના તેવાં જ માથી કોઇ રીતે ઉતરે તેમ ન હતા.'ર
t
મેગલ સાત્રાજ્યની શરૂઆતમાં એટલે ૧૬ મી સદીના અંત સુધી ખાસા જણાવે છે કે “ ધાત્રા કાઠીયાવાડના નિકાશ વ્યાપારનું ખારૂં હતું, તેમજ ખીન્ન દરેા જેવાં કે માંગરેાળ અને પોરબંદર ઔરગઝેબના રાજ્યના અંત સુધી સારી આબાદીમાં હતાં.'’૩ આ સાબીત કરે છે કે ગુજરાતને વ્યાપાર મેગલ સમયમાં સારી હાલતમાં હતા.
મેગલ રાજ્યના સમયમાં દિલ્હીથી નીમાયેલા સભાએ અમદાવાદમાં રહેતા અને રાખએની સૂચના પ્રમાણે પ્રાંત ઉપર રાન્ય કરતા. આથી રામેના જેવું રાજવાની પ્રત્યે સતત ધ્યાન
માએ આપી શકયા નહી હોય, છતાં પ્રાંતની સમૃદ્ધિ ઉપરથી એમ લાગે છે કે આશરે દેઢસા વર્ગના મેાગલ રાજ્યનાં આશ્રય નીચે ગુજરાત પ્રાંતની હોજલાલી કાયમ રહેલી હાવી ને એ.
૧-૨. Ahmedabad Gzetteer, Vi, I\; B. IP, (1879); Pp. 254-955.
·
2 Kathiawar Gzetteer, Vol. VIII; B, P., (1884);
p. 237.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com