________________
વ્યાપાર અને વ્યવહાર
[ ૧૨૯
ખંભાત જતાં
સામાનનાં ભરેલાં ખસા ગાડાં પરદેશ ચઢવા માટે અને ત્યાંથી નાનાં વહાણે! મારકતે ધરે જતાં.૧ ઇ. સ. ૧૬૩૮ માં મેન્ડેલ્સે અમદાવાદ વિષે લખે છે કે ત્યાં વ્યાપારની સગવડ ખહુ સારી હતી. દારૂગાળા, સીસું, ને સુરેાખારને વ્યાપાર કરવા માટે રાજ્યની રજા લેવી પડતી, પણ ખીજી વસ્તુઓમાં વ્યાપાર કરવા માટે છૂટ હતી. દરેક ગાડા દીઠ ૧૫ પેની કર લેવાતા. વાણીયાના આડતીયા ને પેઢીએ એશીયાના દરેક ભાગમાં તેમ જ કાન્સ્ડ ટીનેપલમાં હાવાથી વ્યાપારી લેાકાને હુંડીયામણુ સરળ ને કાયદાકારક પડતું.ર
ઈ. સ. ૧૬૬૬ માં થેવેનેા નામને મુસાફર જણાવે છે કે “ અમદાવાદમાં ગળાની નિકાશ બહુ સારી હતી. સું, ખાંડ, જીરૂં, લાખ, હરડે, આંબળાં, આંબલી, અજ઼ીણુ, સુરેાખાર ને મધ વગેરે માલની ઘણી જ નિકાશ થતી. દિલ્હી અને લાહારથી ઘણુ કાપડ આવતું. તે ઉપરાંત શહેરમાં બનેલા સાટીન, મખમલ, ટફેટા, મશરૂ, કીનખાબ, વગેરે માલ પણું બહારગામ જતા.” મેન્ડેલ્સા અને થેવેને ખન્ને, સરખેજની ગળી બધા કરતાં સારી હતી, એમ જણાવે છે. વળી મેન્ડેલ્સ કહે છે કે અમદાવાદમાં રેશમી ગાલીચા ને છીંટ બનાવવાનાં કારખાનાં હતાં. ટેવનીયર નામના મુસાફર, અમદાવાદમાં પતાસાં સારાં બનતાં એમ જણાવે છે.
૧૬૮૯ માં સુરતની મુસાફરીએ નીકળેલા મુસાફર એવીંગટન સુરતની જાહેાજલાલી વિષે નીચે પ્રમાણે લખે છે: “સુરત એ મોગલ સામ્રાજ્યના આંતરપ્રાંતીય વ્યાપારની નિકાસનું મુખ્ય ખારૂં હતું. સુરતની બજારમાં એવી અશ્રુત ચીજો આવતી કે ખરીદનારને 1. Ahmedabad Gazetteer, Vol. IV, B. P. (1879); p. 88.
p. 89.
૧.
39
"D
૩. Ahmedabad Gazetteer, Vol. IN; B. P., (1879); p 89.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com