________________
૧૧૪ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગાળવિજ્ઞાન
પાસે હાય છે તેમને વ્યાપાર ધણા વધે છે; પણ કાલાન્તરે નદીઓમાં ઘસડાઈ આવતા જળમળ વડે તેમની ઉપયોગિતા ઘટતી જાય છે. આવાં ખદરા પાસેના પ્રદેશશ જે આયાત અને નિકાશવ્યાપાર પાત્રે તેવા હોય તેા યાંત્રિક સાધનાની મદદ વડે પણ તે કુદરતી ગેરલાભ દૂર કરી શકાય છે. હિન્દુસ્તાનને લાંબા સમુદ્રકિનારાને લાભ છે, પણ તે ખાંચાખાંચાવાળા બહુ નહીં. હાવાથી સગવડવાળાં બદા ઘણાં ઓછાં છે. હિન્દુ જેવા મેાટા વિસ્તારવાળા અને આયાત તથા નિકાશવ્યાપારમાં આગળ વધેલા દેશને ફક્ત છ માાં ખરી છે ( મુંબઈ, કરાંચી, મદ્રાસ, વિઝાગાપટમ, કલકત્તા અને રંગુન ), ત્યારે ગુજરાતથી સહેજ નાના ઇંગ્લાંડને તેથી વધારે ખદરા છે. હિન્દમાં જો કે કુદરતી બંદરા બહુ નથી, પણ યાંત્રિક સાધનેા વડે હયાત અને જૂનાં ખંદા ખીલવી શકાય એમ છે. હિન્દી સરકારની રાજ્ય નીતિ બદલાય તેા કાઠીયાવાડ અને અન્ય પ્રાંતનાં બંદરાના ધણા વિકાસ થઈ શકે એમ છે. દરીયાઈ વ્યાપારનું ખીજું અનિવાર્ય અંગ વહાણવટું છે. દેશના દુર્ભાગ્યે હજી પરદેશ સાથેના વ્યાપાર પરદેશી આગનેટ મારફતે અને પરદેશી સંસ્થાની મદદ વડે થાય છે. ઇંગ્લાંડ હાલ ‘ સમુદ્રની રાણી ' કહેવાય છે, કારણ કે તેની પાસે વ્યાપારી વહાણના માટા કાફલો છે.
પરદેશી વ્યાપાર સહીસલામત ચાલે તે માટે . દરીયાઇ માના વ્યવહાર પણ નિ યતાવાળા હોવા જોઇએ. ઇંગ્લાંડના વ્યાપાર મેટે ભાગે દૂર આવેલાં સંસ્થાના સાથે હાવાથી આખા દરીયાઈ માર્ગ પર ચાગ્ય સ્થળેાએ નાકાસૈન્ય ગાઠવવામાં આવેલું છે, ભૂમધ્ય સમુદ્રની પશ્ચિમ તરફ બ્રાલ્ટર, વચ્ચમાં માલ્ટા અને પૂર્વ તરફ પોર્ટ સદ અને પાટ સૂયેજ બ્રિટિશ નાકાસૈન્યના મથકો આવેલા છે; એટલે બ્રિટિશ આગમેટા ભૂમધ્ય સમુદ્રમાંથી પ્રસાર થતા સામાન્ય રીતે નિર્ભય રહે છે. છેક પૂર્વ તરફ જતાં રાતા સમુદ્રને નાકે એડન નાકાસૈન્યનું સ્થળ છે અને જાપાન તરફ વળતાં દરીયાઇ માને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com