________________
૩૮ ૧
ગુજરાતનુ પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગાળવિજ્ઞાન
મહી નદી ઉપર આવેલાં કેટલાંક ગામેા જેવાં કે અંગદ, યશપુર વગેરે તીનાં ક્ષેત્રા મનાય છે. મહીના આસપાસના પ્રદેશમાં કાળી લેાકેાની વસ્તી ઘણી છે અને તેએ આ નદીને માતા તરીકે ગણે અને પૂજે છે; પરંતુ તેમની આસ્થામાં ભય કે દહેશત મુખ્ય ભાગ ભજવે છે. ચારલૂટારાઓને આશ્રય આપતી તેની પ્રચંડ ભેખડે અને કાતર, ચેામાસાની ભય`કર રેલ, ઉંડી ખખેાલા અને ઉત્તર કિનારા તરફ ચારલૂટારાના ભયને લીધે થઈ ગઈ છે કે “ મહી તર્યાં એટલે બધી ખીક ગઈ. આ નદીને પટ ઘણી જ ખડકાળ હેાવાથી અને તેના કાંટા ધણી જગ્યાએ ચા અને અસમાન્તર હાવાથી તેમાંથી નહેરે। પણ નીકળી શકે તેમ નથી. એટલે ખેતી માટે તેના ઉપયેાગ નહી. જેવા જ છે.
એક પ્રચલિત કહેવત
.
મહી ઉપરાંત શેઢી, વાત્રક અને ખારી નદીઓનાં વહેણ પણ આ વિભાગમાં આવેલાં છે. મહીકાંઠાની દામેાડી ટેકરીમાંથી નીકળી શેઢી નદી ઠાસરાની પશ્ચિમ તરફ વહે છે. ત્યાંયી આગળ તેને મહેર નદી મળે છે અને ખેડા શહેર આગળ આવતાં પહેલા મૂળ ખારી નદી તેને મળે છે. ખેડા આગળ વાયવ્યમાંથી આવતી વાત્રક અને શેઢીના સ`ગમ થાય છે અને છેવટે વાત્રક નદી સાબરમતીને મળી જાય છે. આ સ` નદીઓને લીધે આ વિભાગમાં એકંદર પાણીની છત વધારે રહે છે.
પૂર્વ સરહદના ઉચ્ચ પ્રદેશ
અરવલ્લીની ગિરિમાળા
ગુજરાતની ઈશાનમાં અરવલ્લીની ગિરિમાળા આવેલી છે. આ ટેકરીઓ નૈઋત્યથી ઈશાન તરફ રજપૂતાનાનાં મધ્યમાંથી પ્રસાર થાય છે. તેની વાયવ્ય તરફના પ્રદેશ ધણા વેરાન છે અને તે સિંધુની ખીણ અને પંજાબના મેદાન તરફ ઢાળાવ પડતા છે. મા ઢોળાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com