________________
૨૪ ]
ગુજરાતનુ પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગાળવિજ્ઞાન
અન્ય ક્ષેત્ર ન હેાવાથી તેઓ મુખ્યત્વે કરીને સરકારી નાકરીમાં કે કેળવણી ક્ષેત્રમાં જોડાય છે. કેટલાક વકીલાત ને અન્ય ધંધામાં પશુ .ોડાય છે.
વાણીયા.
વાણીયાની પેઢી હાય છે. કહેવત સફર '' કમાણીમાં ધણા કાબેલ હોય
ગુજરાતની વ્યાપારી કામ વાણીયાની છે. આ વ સુશીલ, શાન્તિપ્રિય, કરકસરી અને ક્ષમાશીલ છે. વણિકા સમૃદ્ધિસંપન્ન હોવાથી સમાજના સંભાવિત સ્તંભા તરીકે ઓળખાય છે. તેમને મુખ્ય ધંધા વ્યાપાર, વ્યાજવટાવ કે ધીરધાર છે. તેમની ધીરધાર માત્ર શહેરામાં નહીં પણ ગામડાંઓમાં પણ ચાલે છે. કાઇ પણ ગામ એવું નહીં હાય કે જ્યાં ગાંધીની દુકાન અને નહીં હોય. તેમનામાં કરકસરને ગુણુ ધણા પ્રમાણે “ વાણીયાની કસરતે વહેારાની ખરાખર હાય છે. હિસાખી કામમાં પણ તે છે. પહેલાંના યુરોપીયન મુસાફરોએ આ વર્ષોંની ધણી પ્રશસ્તિ કરી છે. ઇ. સ. ૧૬૩૮ માં મેન્ડેલ્સા નામના મુસાફર લખે છે કે વાણીયાએ તીવ્ર બુદ્ધિના, સરળ સ્વભાવના અને વ્યાપારમાં મશગુલ રહેનારા હતા. 1 ઇ. સ. ૧૬૫૧ માં ટ્રાવેનીઅર નામને ખીજો મુસાફર લખે છે કે “ વાણીયાએ એટલા બધા તીક્ષ્ણ બુદ્ધિના હતા કે યાહુદી લેાકાને પણ તેમની પાસેથી શીખવાનું મળે.”ર ગુજરાતના વ્યાપારમાં જે કઇં આધુનિક પ્રગતિ થઇ છે અને અન્ય આર્થિક ક્ષેત્રમાં જે કઈ પ્રારંભ થયા છે તે સ` આ વધુની વાણિજ્યબુદ્ધિ અને સંચિત મુડીને આભારી છે.
"C
1. Gazetteer of Bombay Presidency-Gujarat Population p. 77.
2. Gazetteer of Bombay Presidency-Gujarat Population p. 77.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com