________________
3 ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન
મધ્ય ગુજરાત અથવા ચરાતરના ફળદ્રુપ પ્રદેશ
ચરેાતરની રસાળ ભૂમિ
સાબરમતી અને મહી નદીઓની વચ્ચમાં આવેલા આ કુદરતી વિભાગને મધ્ય ગુજરાત કહી શકાય. તેમાં ખેડા જીલ્લા, ખંભાતનું રાજ્ય અને મહીકાંઠા અને રેવાકાંઠા એજન્સીઓના અમુક ભાગાને સમાવેશ થાય છે.
ઉત્તર સરહદ પાસેની ડુંગરાળ જમીન અને દક્ષિણ તરફ મહી પાસેની ડુંગરાળ અને પોલાણવાળી જમીનના સિવાય આખા ખેડા જીલ્લા એક સપાટ ફળદ્રુપ પ્રદેશ છે. તેની જમીનના ઢોળાવ નૈઋત્ય દિશા તરફ છે. ખંભાતના રાજ્યના થોડાક ભાગ અને ખેડા જીલ્લાને મધ્ય ભાગ ચરેતર ( સુંદર જમીન ) નામે એળખાય છે. કુદરતી રીતે ચરાતની ભૂમિની ફળદ્રુપતા અતિશય છે અને તેમાંથી ઘણા કિંમતી પાકો ઉત્પન્ન થાય છે. આર્શકાનાં સાધને! આથી સુલભ હોવાથી આખા ગુજરાતમાં બ્રાડામાં ઘાડી વસ્તી આ ભાગમાં જોવામાં આવે છે. આ પ્રદેશ સમુદ્રથી દૂર હોવાને લીધે ગરમી અને ઉંડીનું પ્રમાણ ઉત્તર ગુજરાતના સપાટ મેદાન જેવું જ છે, પણ ત્યાંના કરતાં વરસાદ વધારે પડે છે. તેનું કારણ એ છે કે ચાતરના આખા પ્રદેશ અતિશય ઝાડીવાળા છે. એટલે રેતાળ મેદાન કરતાં ત્યાં વરસાદ વધારે હોય તે લૈંગેલિક દૃષ્ટિએ યથાય છે. ગુજરાતને જે હિન્દુસ્તાનના બગીચાની ઉપમા આપવામાં આવતી હોય. તા તેનું કારણ એ છે કે ચરાતરનાં લીલાછમ ખેતરે, ફળાઉ ઝાડેાની વાડીએ અને ઘટાદાર આંબાવાડીએ ને લીધે આસપાસના પ્રદેશ પ્રવાસીને રમણીય ખાગ જેવા દેખાય છે.
મહીસાગરના પ્રવાહ
૩૦૦થી ૩૫૦ માલ લાંબા વહેણવાળા આરા ૧૫,૦૦૦થી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com