________________
[ ૧.
વસ્તી અને જાતિ
સામાન્ય ખાસીયતા.
મૂળ ગુજરાતના કુદરતી વિભાગ એ થઈ શકે છેઃ એક આયુ. પ તથી મહી નદી સુધીના ઉત્તર ગુજરાત પ્રદેશ અને ખીજો મહી અને દમણુ નદીએ વચ્ચેના દક્ષિણ ગુજરાત પ્રદેશ. ઉત્તર ગુજરાતની પ્રાકૃતિક રચના દક્ષિણ ગુજરાતના કરતાં ધણી જૂદી છે અને આથી લોકેાની ખાસીયતામાં પણ ફેરફાર માલમ પડે છે.
કરકસરીયા વણિક શ્રીમા, મહેનતુ અને હુશયાર કણી ખેડુત, શૂરવીર રજપૂતા અને દરબારો, તાલુકદાર કે બળવાખેાર તરીકે જાણીતા ધારાળા મહી નદીની ઉત્તરમાં એટલે ઉત્તર ગુજરાતમાં ઘણા પ્રમાણમાં જોવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં અનાય જાતા ઘણી જોવામાં આવે છે અને તે ઉપરાંત અનાવીલ બ્રાહ્મણ ખેડુતે, શ્રાવક વ્યાપારી કે ઝવેરીએ અને કાબેલ કારીગરો પણ ત્યાં આવેલા છે.
સારા શરીરમાંધા, સંપત્તિ, વ્યાપારી બુદ્ધિ અને કરકસર વગેરે ખાસીયતે। ઉત્તર ગુજરાતના લેાકેામાં વધારે માલમ પડે છે; અને દક્ષિણ ગુજરાતના લેાકેા સામાન્ય રીતે તીવ્ર બુદ્ધિવાળા, માજ શોખને ચાહનારા અને શાન્તિપ્રિય છે.
દ્વીપકલ્પ ગુજરાતમાં આથી ઉલટું જોવામાં આવે છે. ઉંચા, દાવર અને શૂરવીર રજપૂતા અને કાઠી લેાકેા, મજબુત ખાંધાના આહીર, અને સાહસિક ભાટીયા વ્યાપારીએ કાઠીયાવાડમાં માલમ પડે છે. સાગરકાંઠા ઉપર વસતી કેટલીક વાધેર, સધાર, કાળી વગેરે જાતા કે જે બ્રિટિશ યુગના પહેલા ખારવા તરીકે પ્રસિદ્ધ હતી, તેઓ પણ કચ્છ અને કાઠીયાવાડમાં જોવામાં આવે છે. વ્યાપારી બુદ્ધિ.
સૌથી શ્રેષ્ઠ ખાસીયત કે જે સામાન્ય રીતે મૂળ કે દ્વીપકલ્પ ગુજરાતના લોકોમાં માલમ પડે છે અને જેનાથી આજે ગુજરાતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com