________________
'ER ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૃગેાળવિજ્ઞાન
વળી અમરખ મળી આવે છે. વડેાદરા રાજ્યના સંખેડા ગામ આગળ કાચ બનાવવામાં વપરાતી રેતી મળી આવે છે, પણ કાચના ઉદ્યોગ દજી ત્યાં ખીલેલે નથી. મુંબઈ ક્લાકામાં ચાલતાં કાચનાં કારખાનાં માટે બીજા પ્રાંતમાંથી રેતી લાવવામાં આવે છે, પણ ગુજરાતમાંથી મળી આવતી રેતીને! વપરાશ થતે નથી.
ગુજરાતની ખનીજસપત્તિમાં મેટામાં મેટી ખોટ કોલસાની છે. કાલસા એ મેટામાં મેટું ઔદ્યોગિક ધન છે, અને તેના સિવાય લોખંડ વગેરે મેટા ઉદ્યોગા સ્થાપી શકાતા નથી. વળી આધુનિક સમયમાં, પર્વત પરથી પડતા ધોધમાંથી અથવા વેગવાળી નદીઓના વહેણમાંથી ઉત્પન્ન થતી અખૂટ વિદ્યુક્તિ વડે ઘણાખરા પ્રગતિમાન દેશના ઉદ્યોગેા ખીલેલા છે. ગુજરાઝમાં કેાલસાની ખાણા નથી, પણ અખૂટ જળશક્તિ તેા છે કે જેના ઉપયોગ અન્ય ઉદ્યોગે! ખીલવવામાં કરી શકાય એમ છે. નર્મદા કે તાપીના વેગવાળા વહેણમાંથી અથવા પૂર્વ તરફના ડુંગરામાંથી કે કાઠીયાવાડના ગિરનાર પર્વતમાંથી વહેતા ધોધમાંથી અપૂર્વ વિદ્યુશક્તિ પેદા કરી શકાય તેમ છે, પણુ તે માટે યેાગ્ય પ્રયાસ હજી થયા નથી.
3
તાજેતરમાં ગુજરાતની ખનીજસપત્તિમાં એક નવા પ્રકારના વધારા થયા છે. ઈ. સ. ૧૯૨૪ થી કાઠીયાવાડમાં કાલસાની ખાણા શાધવાના પ્રયાસેા ચાલુ હતા, પરંતુ તે પ્રયાસે। સફળ નહીં થયા. તેના બદલે કાલગ્યાસના જેવા ખળી શકે તેવા વાયુ કેટલેક ઠેકાણે
૨. J. C. Brown., India's Mineral Wealth, p. 50 3. રાજપીપળાના રાજ્યમાં પ્રસાર થતી કરજણ અને નરેંદા નદીએનાં વહેણની જળરાક્તિ વડે વિદ્યુત પેદા કરવાની યેજના જેકે ધડવામાં આવી છે, પણ તેમને હજી અમલમાં મૂકવામાં આવી નથી. આવી અત્યંત લાભકારક યેાજના નાણાંની ભીડને લીધે અટકી રહી છે. (Rajpipla State)-Industrial Supplement to "Times of India" (Special Number), dated Sep. 16, 1983.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com