________________
કચ્છને રેતાળ પ્રદેશ
[ પ૩
સિંધુને પ્રવાહ કચ્છમાં
ભૂસ્તરશાસ્ત્રીઓએ સિદ્ધ કર્યું છે કે સિંધુ નદી એક વખત કચ્છમાં થઈને અરબી સમુદ્રને મળતી હતી. પરંતુ કેટલાક એમ માને છે કે સિંધુ કચ્છમાં થઈને કાઠીઆવાડ અને ખંડસ્થ ગુજરાતની મધ્યમાં વહીને ખંભાતના અખાતને મળતી. જ્યારે ભેગેલિક અક
સ્માતથી તેનો પ્રવાહ બદલાયો ત્યારે ખંભાતને અખાત પાછે હઠત ગયો અને ભાલને પ્રદેશ બંધાતો ગયો. સિંધુ હાલની જગાએ જવાથી ઝાલાવાડ ફળદ્રુપ બન્યો. શ્રીયુત રત્નમણિરાવ સરસ્વતીને ખંડસ્થ મહાનદી ગણે છે અને સિંધુને પ્રવાહ માત્ર ક૭ સુધી ધારે છે. ખંડસ્થ ગુજરાતમાં તેના વહેણ વિષે કદાચ મતભેદ હોય, પણ કચ્છમાં તેના વહેણ વિષે જાદી માન્યતા નથી.
કચ્છમાં વહેતી સિંધુ નદી પણ ત્યાંથી આજે લુપ્ત થઈ છે. સિંધને અમીર ગુલામશાહ ઇ. સ. ૧૭૬૧માં જ્યારે કચ્છ ઉપર ચઢી આવ્યો ત્યારે તેણે સિંધુ નદીનાં પાણી આડે આઠ ફુટ ઉંચે એક બંધ બાંધ્યો અને તેનું નામ અદલાબંધ રાખ્યું. આજે પણ તે અલ્લાબંધ ત્યાં આવેલ છે. ઈ. સ. ૧૮૧૯માં કચ્છમાં પ્રચંડ ધરતીકંપ થયો અને તેથી અલ્લાબંધ અને આજુબાજુની એક માઈલના વિસ્તારની જમીન અઢાર ફુટ ઉંચી થઈ ગઈ. કચ્છમાં લખપત બંદર આગળ વહેતી સિંધુ નદીની આ છેલલી શાખા આમ હંમેશને માટે લુપ્ત થઈ. ત્યાર પછી કચ્છમાં ત્રણથી ચાર વખત
4. Kutch Gazetteer pp. 237-240
“આ ધરતીકંપને લીધે આશરે ૨,૦૦૦ ચોરસ માઇલ વિસ્તારની જમીન ૧૨ થી ૧૫ ફુટ નીચે બેસી ગયેલી અને એક સમુદ્રના રૂપમાં ફેરવાઈ ગયેલી. સિંકીને કીલો કે જે સમુદ્રના કિનારા પર આવેલું હતું, અને જેના ઉપર ઘણું વાર લડાઈના મરચા મંડાયેલા તે પણ સમુદ્રમાં ડુબી ગયેલ અને ઘણું વર્ષ સુધી તેનો એક બૂરજ સમુદ્રની બહાર દેખાતે
હતા.”—Wadia D. N. pp. cit. p. 81. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com