________________
૧૪ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન
કે જેથી ઉષ્ણતામાનમાં પણ ફેરફાર થાય છે. સૂર્યના પ્રકાશ અને ષ્ણુતા વાતાવરણમાં થઇને પૃથ્વી ઉપર આવે છે, પરંતુ ભૌગોલિક કારણેાને લઇને વાતાવરણ જુદા જૂદા પ્રમાણમાં ઉષ્ણુ થાય છૅ. આથી હવાઇ પ્રવાહેા કે પવને ઉત્પન્ન થાય છે કે જેનાથી કુદરતી ઘટનામાં વિવિધ ફેરફાર થાય છે.
ઉષ્ણુ હવામાં ભિનાશ વધારે હોય છે અને શીત પદાના સંસર્ગમાં આવતા ઝાકળ, ધુમ્મસ, વરસાદ કે કરા રૂપે તે નીચે પડે છે. આ જળજન્ય ઘટના પ્રાણી અને વનસ્પતિને ઘણી ઉપયેગીં થાય છે. વરસાદનું પ્રમાણ જૂદી જૂદી પ્રાકૃતિક પરિસ્થિતિ પ્રમાણે ખદલાય છે. આથી સમશીતેષ્ણ કટિબંધમાં ૧૦ થી ૮૦ ઇંચ સુધી નરસાદ પડે છે અને ૧૦૦ થી ૫૦૦ ઇંચ સુધીનુ પ્રમાણ ઉષ્ણ કટિઅધમાં માલમ પડે છે. જયારે હવાનુ` ઉષ્ણતામાન શીતબિંદુથી નીચે જાય છે ત્યારે ધુમ્મસના બરફ્ કે કરા થઈ જાય છે. આથી ધ્રુવ વિભા
ગમાં અને ઉચ્ચ પ્રદેશના શિખર પર નિરતર બરફ પડયા રહે છે. ટાઈ પણ પ્રદેશની આબેહવામાં ફેરફાર કરનારા ભૌગોલિક કારણે એક કરતાં વધારે છે તે આ ઉપરથી સમજાશે.
પવન, વરસાદ, ઉષ્ણતા અને ભિનાશ વગેરેની સરાસરી સ્થિતિને આમેહવા કહે છે. કોઈ પણ પ્રદેશની વનસ્પતિ અથવા તા પ્રાણીની વિવિધતામાં આબેહવા અગત્યના ભાગ ભજવે છે. પરંતુ તેની વધારે અસર ત્યાંના લોકોની ખાસીયતમાં જોવામાં આવે છે. આખેહવામાં ફેરફાર કરનારાં મુખ્યત્વે કરીને નીચેનાં કારણા હેાય છે— (૧) વિષુવવૃત્તનું અંતર
(ર) સમુદ્ર કે જળાશયનું અંતર (૩) સમુદ્રમાં વહેતા પ્રવાહ (૪) જમીન ઉપર વાતા પવન
(૫) પર્વતની દિશા અને સ્થિતિ (૬) સમુદ્રની સપાટીથી ઉંચાઈ (૭) જમીનનો ઢળાવ
ઉપર્યુક્ત કારણે!ની સ`યુક્ત અસરથી કાઈ પણ સ્થળની
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat