________________
પ્રાકૃતિક પરિસ્થિતિના સંબધ
[ ૧૯
પ્રદેશમાં ઘણે! વરસાદ પડે છે ત્યારે કાઇમાં બિલકુલ પડતો નથી.
આ સર્વ ફેરફારા ઉપર્યુક્ત કારણેાથી થાય છે અને તેમાં મુખ્યત્વે કરીને પ્રાકૃતિક રચના ઘણા ભાગ ભજવે છે. કુદરત અને આખેહવાની સંયુક્ત અસરથી મનુષ્યનાં લક્ષણા અને તેની પ્રવૃતિઓ પણ કાલાન્તરે બદલાતી જાય છે.
પ્રાકૃતિક પરિસ્થિતિના અનુષ્યની પ્રવૃત્તિ અને સંસ્કૃતિ સાથે સબંધ
પ્રાકૃતિક પરિસ્થિતિનાં બે મુખ્ય અંગે ભૂપૃષ્ટરચના અને આબેહવા મનુષ્યની પ્રવૃત્તિ અને સંસ્કૃતિ ઉપર પ્રાથમિક અસર કરે છે. વનસ્પતિ અને પ્રાણી કે જેમની ઉત્પત્તિ, વિકાસ અને વિવિધતાના આધાર ઉપયુક્ત કારણા ઉપર રહે છે તે પણ થડે કે ધણે અંશે મનુષ્ય ઉપર અસર કરે છે.
રચના
મનુષ્યની કામ કરવાની શક્તિ તેની રહેણીકહેણી અને તેને ધંધા કુદરતી રચનાથી ઘડાય છે. પર્વત, નદી, સરાવર કે સમુદ્ર જે પ્રદેશમાં આવેલા હોય ત્યાંના લેાકેા ઉપર ઘણી અસર કરે છે. ઉત્તર અમેરીકાના રાકી પર્યંત અથવા તો હિન્દુસ્તાનના હિમાલય પર્વત જો કે વ્યવહાર માટે પ્રતિકૂળ છે, છતાં પાસેના પ્રદેશની આખેહવામાં ઘણા ફેરફાર કરે છે. ઘણી વખત પતમાંથી કિંમતી ખનીજે નીકળવાથી તે પ્રદેશ ઉદ્યોગપ્રધાન પણ થઈ શકે છે. જમનીને હા પર્વત પોતાની કિમતી ખનીજો વડે આદ્યોગિક પ્રવૃત્તિને સારા પ્રમાણમાં પોષે છે. કેટલીક વખત પર્વત ઉપરથી પડતા ધોધમાંથી વિદ્યુત પેદા થઇ શકે છે અને તે ઉદ્યોગની ખીલવણીમાં સારા ભાગ ભજવે છે. ટાલીના પર્વતામાંથી ઘણી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com