________________
૧૮ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂંગાળવિજ્ઞાન
કાલબીયા પ્રાંતનું ખે!ગાટા શહેર વિષુવવૃત્તની ઉત્તરે ચાર અક્ષાંશ ઉપર આવેલાં છે; પણ પહેલા શહેરમાં સખતમાં સખત ગરમી પડે છે ત્યારે ખીજામાં સાધારણ ગરમી પડે છે. સમુદ્રની સપાટીથી જમીનની ઉંચાઇ વિષુવવૃત્તના નકપણાથી થતી અસરને માકસર બનાવે છે.
જમીનના ઢાળાવ
જમીનને ઢાળાવ પણ હવાના ઉષ્ણતામાન ઉપર અસર કરે છે. વિષુવવૃત્ત આગળ સૂર્યનાં કિરણા કાટખૂણે પડતાં હાવાથી ત્યાં સખત ગરમી પડે છે, પરંતુ તેનાથી દૂરના પ્રદેશમાં કિરણા તીરકસ રીતે પડતાં હોવાથી ગરમી એછી પડે છે. વળી જમીનને ઢોળાવ સૂના સામે આવતા હાય અને કિરણે! તરકસ રીતે પડે તેાપણુ એછી જગ્યામાં કિરણ આવવાથી ગરમી વધારે પડે છે. તેથી ઉલટું તે ઢળાવ સામે ન હોય તે। કિરણા વધારે જગ્યામાં આવવાથી ઉષ્ણુતા ઓછી પડે છે. ઉત્તર ગેાળામાં દક્ષિણ તરફ દાળ હાવાથી ત્યાંની હવા સૂર્યનાં કિરણા સીધાં પડવાથી ગરમ રહે છે અને દક્ષિણ ગાળા માં એથી ઉલટુ થાય છે. આથી આલ્પ્સ અને હિમાલયના દક્ષિણ ઢાળે! કુદ્રુપ છે અને ન્યૂઝીલાંડ દક્ષિણ ગાળાધૂ'માં હોવાથી તેની ઉત્તર બાજુ ફળદ્રુપ છે. ઇટાલીના લેમ્બાડી મેદાનના ઉત્તર ભાગ દક્ષિણ ભાગ કરતાં આબેહવામાં અત્યંત સુખકારક છે, કારણ કે આ મેદાન ઢાળાવ પડતું છે.
આ ઉપરાંત જમીનની જાત, જ ંગલે અને ખેતી વગેરે પશુ હવાની ઉષ્ણતા અને ભેજને અસર કરે છે. આ ઉપરથી ખ્યાલ આવશે કે આમેહવામાં ફેરફાર કરનારાં અનેક કારણો છે અને તેમની સંયુક્ત અસરથી હવાના ઉષ્ણતામાનમાં ફેરફાર થાય છે. પૃથ્વીના કાષ્ઠ ભાગની હવા ગરમ અને ભેજવાળી, કામની ભેજવાળી
ફૅંડી, તેમજ કેટની ગર્મ અને સુકી ભેજ વગરની હોય છે. ટાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com