________________
પ્રાકૃતિક પરિસ્થિતિને સંબંધ
[ ર૭ માટે અત્યંત લાભદાયી નીવડે છે. ઓસ્ટ્રેલીયામાં સેનાની ખાણ
જ્યારે નીકળી ત્યારે નજીકના સ્થળોમાં ઘણું પદેશીઓ આવવા લાગ્યા, પરંતુ જે લોકો આ કાર્યમાં નિષ્ફળ થયા તેઓ સ્વદેશ પાછા ફરી શક્યા નહીં. આથી તેમણે ખેતીને ધંધો સ્વીકાર્યો. ધીમે ધીમે ખાણ અને ખેતીના પ્રદેશથી બંદર સુધી રેલ્વે વ્યવહાર શરૂ થયો અને નિર્જન પ્રદેશની જગ્યાએ ફળદ્રુપ ખેતરે, ઔદ્યોગિક કારખાના અને સુંદર શહેરે થવા લાગ્યા. મનુષ્ય પ્રવૃત્તિને દેરવામાં અથવા નિયમમાં રાખવામાં પ્રાકૃતિક પરિસ્થિતિ કેટલો ભાગ ભજવે છે, તે આ ઉપરથી સિદ્ધ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com