________________
પ્રકરણ ૨ જી
પ્રાકૃતિક પરિસ્થિતિ
સામાન્ય પરિચય
પૂર્વ ગાળના એશિયા ખ`ડમાં આવેલા હિન્દુસ્તાન દેશને ગુજરાતી ભાષા ખેલનારા પશ્ચિમ વિભાગ તે ગુજરાત નામથી ઓળખાય છે. પશ્ચિમે સાગર, ઉત્તરમાં રણુ તે અરવલ્લીના ઉચ્ચ પ્રદેશ, પૂર્વે ડુંગરાળ ભીલપ્રદેશ, વિંધ્યા અને સાતપૂડાની ધારા અને દક્ષિણે સાતપુડા ને ડાંગનું જંગલ એ કુદરતી અભેદ્ય કેટથી ગુજરાત વીંટાયેલા છે. ગુજરાતના આ કોટને એ મુખ્ય દ્વાર છે. એક પશ્ચિમદ્વાર–સમુદ્ર સપાટીથી માત્ર ૧૦૦૦ પુટ જ ઉંચા માળવાના ઉચ્ચપ્રદેશ છે કે જ્યાંથી હિન્દના વિજેતા, આર્યો, હૈહયા, માયા, ગુપ્તા હા, અફધાને અને મુગલા આવ્યા ને તેમણે ગુજરાતમાં રાજ્યસત્તા જમાવી; આ વાટે બ્રાહ્મણા, ભિક્ષુએ અને ધર્મગુરૂઓ આવ્યા કે જેથી ઉત્તર હિન્દ સાથે સંસગ દૃઢ રહ્યો અને હિન્દી રાજકીય એકતાની જાળમાં એ પકડાઇ રહ્યું નાશીક અને દમણ વચ્ચેની થાડા . માલિની સપાટ ભૂમિ એ ગુજરાતનું દક્ષિણુ દ્વાર કે જ્યાંથી દક્ષિણના ચાલુક્ય આવ્યા, શિવાજી વગેરે મહારાષ્ટ્રી રાજ્યકર્તાઓ આવ્યા અને ગુજરાત દક્ષિણ જોડે સંકળાયું. ગુજરાતમાં કચ્છને રણપ્રદેશ અને કાઠીયાવાડ દ્વીપકલ્પ પણ આવી જાય છે.૧
૧. બન્ને કે કાઠીયાવાડ (સૌરાષ્ટ્ર) ગુજરાતથી તૂદ્દે ગણાય છે, તેાપણ તે બન્ને પ્રાન્તના લેાક ધણા નિકટ સબંધ ધરાવે છે. એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com