________________
પ્રાકૃતિક પરિસ્થિતિનાં મુખ્ય અંગો
[ it
અને નદીઓનાં વહેણા મુખ્યત્વે કરીને ઉત્તર કે દક્ષિણ તરફ આવેલાં છે; પરંતુ અમેરીકામાં પર્વતની હાર દક્ષિણથી ઉત્તર તરફ આવેલી છે, એટલે નદીઓનાં વહેણા પૂર્વ કે પશ્ચિમ દિશામાં છે.
પૃથ્વીના ખંડાની માક અન્ય પ્રદેશ કે દીપકલ્પોની લંબા સ્ને। આધાર ત્યાં આવેલા પતાની દિશા ઉપર રહે છે ભૂસ્તરવિદ્યા ભૂગાળવિદ્યાને કેટલે અંશે માદક છે. તે આથી સમજાશે. કોઈ પણ ખંડ કે દેશની ભૂસ્તરચનાના અભ્યાસથી ખાત્રી થાય છે કે અગ્નિજન્ય ક્ષેાભે! ઘણા ભાગે તેમના પતાની દિશા અને પરિમાણુ પ્રમાણે થાય છે. પૃથ્વીનાં મહાન મેદાનેામ આવા ક્ષેાભા નહીં થવાથી કુદરતી રીતે તેમની દિશા પણ પર્વતની હાર પ્રમાણે હોય છે. પરંતુ નદીઓ ઢોળાવ પ્રમાણે વહેતી હોવાથી પતાની મુખ્ય હારની વિરૂદ્ધ દિશામાં વહન કરે છે, અને ભૂમિની રચનામાં વિવિધતા ઉત્પન્ન કરે છે. યુરેશીયામાં પિરીનીઝ, આલ્પ્સ, કાર્પેથીયન્સ, કોકેશ, હિમાલય, થીય:ન્સન અને આલાઇ વગેરે પતાની મુખ્ય દ્વારા છે કે જેએ પશ્ચિમમાં છેક આટલાન્ટીક મહાસાગરથી શરૂ થઈ પૂર્વમાં એડ્રીંગની સામુદ્રધુની સુધી આવેલી છે. આની ઉત્તરે મધ્ય યુરેાપ ને સાક્ખીરીયા અને દક્ષિણે હિન્દુસ્તાન તે ચાઇનાના મેદાના આવેલા છે. અમેરીકામાં પા અને મેદાનેાની દિશા આથી વિરૂદ્ધ છે. પતા, ઉચ્ચપ્રદેશે!, મેદાના અને ખીણે પરસ્પર ઉપયાગી છે. પર્વતાથી પાસેના મેદાનમાં વરસાદ પડે છે અને નદીએ વહે છે અને જ્યાં પર્વતેા નથી ત્યાં ઉજ્જડ રણે! ઉત્પન્ન થાય છે. આથી ખ્યાલ આવશે કે કેાઈ પણ દેશ કે પ્રાંતની પ્રાકૃતિક પરિસ્થિતિના મુખ્ય આધાર ભૂમિની રચના ઉપર રહે છે. અને ભુમિની રચનામાં ફેરફારા ઘણું કરીને ભૂગર્ભ ક્ષેાભાથી થાય છે, જળાશયની રચના અને આંતરિક ક્ષભે
પૃથ્વીનાં જળાશયેાની રચના અને આંર્તારક ક્ષેાભે પ્રાકૃતિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com