________________
પુત્રજન્મ એહિ, ઓહ, સર ટ્યૂબર્ટ સ્ટેન્લીને મુખે આ પ્રમાણપત્ર ! આપને બહુ આભારી છું સાહેબ,” પિકિન્સ ગણગણ્યા.
: “ખરેખર, તમે લાયક માણસ છે જ; હં, પણ મિ. ડોબી, હું એમ કહેવા માગતો હતો કે, કાઉન્ટસ ઓફ ડેબી – માફ કરજો મિસિસ ડેબી જો એ અમાનુષી પ્રયત્ન નહીં કરે, તો એવી કટોકટી ઊભી થશે, જે બદલ અમે બંને જણ ખરેખર દિલગીર થઈશું.”
પછી બંને દાક્તરો ઉપર ગયા. આ દાક્તરોએ જે કટોકટીની વાત કરી, તેથી મિડોમ્બી ઉપર કશી અસર ન થઈ. એમ કહેવું એ તે એમને અન્યાય કરવા જેવું થાય. જોકે, આવી કોઈ ઘટનાથી તે ચોંકી ઊઠે કે દિમૂઢ થઈ જાય, એમ કહેવું પણ ખોટું જ ગણાય; છતાં મિ. ડોબીમાં એટલું સમજવાની શક્તિ તે હતી જ કે, આ તબક્કે તેમની પત્ની જે વધુ બીમાર થઈને ગુજરી જાય, તે તેમના મકાનના આવશ્યક રાચરચીલામાંથી કેાઈ ઉપગી વસ્તુ : અચાનક ચાલી જવાથી જેવી મુશ્કેલી ઊભી થાય, તેવી તેમને પણ થાય. અલબત્ત, એ મુકેલી ધંધેદારી સદ્ગહસ્થને છાજે તેવી જ હેય, અર્થાત અમુક ગોઠવણે નવેસર તાત્કાલિક વિચારી લેવા પૂરતી.
પણ એટલામાં કાઈ બાનુ, પિતાના અક્કડ પોશાકના સળવળાટથી આખા એારડાને ભરી કાઢતાં દાખલ થવાથી, મિ. ડાબી વિચારનિદ્રામાંથી જાગૃત થઈ ગયા. તે બાનુ મધ્યમ ઉંમર વટાવી ગયાં હતાં, પણ બૌડિસ આગળ ધારણ કરેલી ચુસ્તતાથી, તે બને તેટલાં જુવાન છોકરી જેવાં દેખાવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં, તે ઉઘાડું હતું.
વહાલા પલછોકરો તો જાણે પૂરો ડોમ્બી જ છે ને !”
“ઠીક, ઠીક,” ભાઈએ જવાબ આપ્યો; મિ. ડોબી તે બાજુના સગા ભાઈ થતા હતા. તેમણે ઉમેર્યું, “મને પણ લાગે છે કે, કુટુંબની રેખાઓ લઈને એ જન્મે છે; પરંતુ લુઈઝા, એ બાબતમાં ચોંકી ઊઠવાની જરૂર નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org