Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૧૫
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
तथा च तत्पाठः । मिथ्यादृष्टिलक्षणमाह - पयमक्खरंपि एगं जो न रोचइ सुत्तनिद्दिटुं । सेसं रोयंतो विहु मिच्छदिट्ठी मुणेअव्वो ॥ व्याख्या - सूत्रनिर्दिष्टमेकमपि पदमक्षरं वा यो न रोचयति न स्वचेतसि सत्यमेतदिति परिणमयति स शेषं सकलमपि द्वादशांगार्थमभिरोचयमानोऽपि मिथ्यादृष्टितिव्यः तस्य भगवति जगद्गुरौ प्रत्ययनाशात् । अथ किं तत्सूत्रं यद्गतस्य पदस्याक्षरस्य चैकस्याप्यरोचनान्मिथ्यादृष्टिर्भवतीति सूत्रस्वरूपमाह -
सुत्तं गणहररइयं तहेव पत्तेयबुद्धरइयं च । सुयकेवलिणा रइअं अभिन्नदसपुव्विणा रइयं ॥१॥ यद्गणधरेः सुधर्मस्वामिप्रभृतिभिर्विरचितं यच्च प्रत्येकबुद्धैर्यच्च श्रुतकेवलिना चतुर्दशपूर्वधारिणा यच्चाभिन्नदशपूर्वेण परिपूर्णदशपूर्वधारिणा विरचितं तदेतत्सर्वं सूत्रमिति ॥
ભાવાર્થ - મિથ્યાષ્ટિના લક્ષણ કહે છે કે સૂત્રનું એક પણ પદ અથવા અક્ષર ઉપલક્ષણથી પદનો અર્થ એ સર્વે જે સૂત્રમાં કહ્યું કે, તેમાંથી એક પણ પદ કે અક્ષરનો અર્થ સત્ય છે એવું પોતાના ચિત્તમાં ન પરિણમે અને બાકીનો સમસ્ત પણ દ્વાદશાંગીનો અર્થ રોચકનામ સત્ય માનતો હોય તે પણ મિથ્યાદષ્ટિ જાણવો. કારણ તેને ભગવાન અને ગુરુ ઉપર પ્રતીતિનો નાશ થયો છે. હવે તે સૂત્ર કયું જેમાં રહેલા પદ કે એક અક્ષરનું પણ અરોચકપણું હોય તે મિથ્યાદષ્ટિ હોય ? તે સૂત્રનું સ્વરૂપ આ મુજબ છે.
ગણધર રચિત તે સિદ્ધાંત, પ્રત્યેકબુદ્ધ નમિ-કરકંડ વગેરેના રચેલા તે તથા ચૌદપૂર્વધર અને દશપૂર્વધરના રચેલાં તે સર્વે સૂત્ર જાણવા. એટલે કે સૂત્ર, નિર્યુક્તિ, ભાણ, ચૂર્ણિ અને ટીકા એ પાંચ અંગ ગણધરાદિના કરેલા જે પ્રાણી યથાર્થપણે ન સદહે તે પ્રાણી મિથ્યાષ્ટિ, જિનાજ્ઞા બહાર અને અનંતસંસારી જાણવા. પ્રશ્ન:- ઉપર લખ્યા મુજબ ગણધર, પ્રત્યેકબુદ્ધ અને ચૌદપૂર્વધર એની