Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૨૨૧ पवादिकानि सूत्राणि इति श्रीबृहत्कल्पवृत्तौ इयं च सूत्रषड्भंगी श्री निशीथचूर्णिषोडशोद्देशकेऽप्यस्ति ।
અર્થ:- ઉત્સર્ગસૂત્ર ૧ તે આ રીતે. ન વપરાય સાધુને ગોચરી કરતાં બે ઘરના અંતરમાં બેસવું એ ઉત્સર્ગસૂત્ર છે ૧ અને ત્રણને વળી બેસવું એ અપવાદસૂત્ર ૨ તથા ન વપરાય રાત્રિની વેળાએ સંથારો લેવો, પણ એક પૂર્વ એટલે દિવસે પડિલેહણ કરી મૂકીને તેના કરતાં બીજા ન લેવાય એટલે પૂર્વે ઉત્સર્ગ પછી અપવાદ માટે એ ત્રીજો ભેદ ઉત્સર્ગ-અપવાદ છે. ૩ વળી, જેથી સાધ્વીઓને કહ્યું. પાકા કેળાં પ્રમુખનું ફળ પણ તે વિધિવાળું હોય તો જ વપરાય એ અપવાદઉત્સર્ગ ભેદ ૪, પહેલી પોરિસીમાં ચાર પ્રકારના આહાર ગ્રહણ કરીને પાછલી પોરિસી સુધી રાખવા કહ્યું નહીં અને જો કદાચ રહી ગયાં હોય તેને ખાય, ખવરાવે, ભોગવનારને સારો માને, તો ચારમાસી પરિહાર ઠાણને પામે એ ઉત્સર્ગઉત્સર્ગ નામનો પાંચમો ભેદ ૫ તથા જો સૂત્રમાં અપવાદ કહ્યો તેમાં જ અર્થથી વળી તેમાં અનુજ્ઞા પ્રવર્તે તે અપવાદઅપવાદસૂત્ર જાણવા એ અપવાદઅપવાદ નામનો છઠ્ઠો ભેદ ૬ એ બૃહત્કલ્પવૃત્તિમાં છે. અને એ સૂત્ર છ ભંગી શ્રી નિશીથચૂર્ણિના સોળમાં ભાગમાં પણ છે. હવે પૂર્વોક્ત પ્રશ્નોત્તર કહે છે કે પૂર્વે પ્રશ્નકર્તાએ એ છે કારણના હેતુથી ચોથી સ્તુતિ નિરંતર કહેવી કહી છે, પણ આ હેતુથી દરરોજ કહીએ તો સારું તો થાય જ નહીં અને અપવાદના કારણે જ સિદ્ધ થાય છે. કેમ કે સાધુને ભોજન ન કરવો તે ઉત્સર્ગ ૧ અને છ કારણે ગ્રહણ કરવો તે અપવાદ ૩. વળી વિધિએ ગ્રહણ કરવો પડે પણ અવિધિએ ગ્રહણ ન કરવો તે અપવાદઉત્સર્ગ ૪, કાળથી ભારે ભોજન કરવું નહીં અને લે તો પ્રાયશ્ચિત્ત એ ઉત્સર્ગઉત્સર્ગ ૫ અને વળી અપવાદે લેવું કહ્યું તેમાં જ પ્રયોજનાર્થ અને નૃત્યાદિકે અટવ્યાદિ ઉલ્લંઘવાને કાજે ભોજન લેવાની અનુજ્ઞા પ્રવર્તે તે અપવાદઅપવાદ ૬ તેમજ ચૈત્યવંદનમાં પણ “સ્તુતિ સ્તોત્રપ્રાઇમાનનામેવ” આ વચન એટલે સ્તુતિસ્તોત્ર હોય તે આપનાં જ હોય એવા પંચાશકસૂત્ર તથા વૃત્તિકારના વચનથી તીર્થકરોના સ્તુતિ-સ્તોત્ર કરવા તે