Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૨૫૩
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર परिज्ञानेऽप्याप्तोपदेशेन स्तंभनादिकर्मकर्तुः स्तंभनाद्यभीष्टफलसिद्धिः । उक्तं च चूर्णी -
तेसिमविन्नाणे वि हु तव्विस्सउस्सग्गओ फलं होई । विग्घजयपुन्नबंधाई कारणं मंतनाएण त्ति॥ ज्ञापयति चैतदिदमेवकायोत्सर्गप्रवर्तकं वेयावच्चगराणमित्यादिसूत्रं अन्यथाऽभीष्टफलादिसिद्ध्यादौ प्रवर्तकत्वायोगात् । उक्तं च ललितविस्तरायां- तदपरिज्ञानेप्यस्मात्तच्छुभसिद्धाविदमेव वचनज्ञापकमिति तथा वैयावृत्त्यकरादयश्च त्रयो हेतवः । उक्तं च -
पवयणवेयावच्चं, पवयणसंतिं च पवयणसमाहिं । सम्मदिट्ठीदेवा करंति जे तेसिमुस्सग्गं ॥१॥ पवयणवेयावच्चाइवत्तियाहिं ठामि हेऊहिं । अविरयभावा तेसिं न उ वंदणवत्तीयाईहिं ॥२॥ वेयावच्चं संघाइरक्षणापमुहकिच्चमिहसंति । उवसग्गाइविणासो मणाई दुहवारणसमाहिं ॥३॥ હવે જે અધિકાર જે પ્રમાણે કરી કહીએ છીએ તે અસંમોહેણ એટલે ભ્રાંતિ ટાળવા લઘુભાષ્યકાર પ્રગટપણે કહે છે. અહીં બાર અધિકારોમાં નવ અધિકાર – પહેલો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમા, આઠમો, નવમો અને બારમો એ નવ અધિકાર લલિતવિસ્તરા નામની ચૈત્યવંદનની મૂળ વૃત્તિ, તેને અનુસાર કરીને જાણવા. તેથી તેમાં વ્યાખ્યાન કરેલાં સૂત્ર પ્રમાણ વડે કરીને કહીએ. તેમજ ત્યાં કહ્યું છે એ ત્રણ થોય સિદ્ધાંત ઇત્યાદિ નિશ્ચ કરીને કહેવાય છે. કોઈ અન્ય પણ કહે છે, તેનો અહીં નિયમ નથી. માટે તેનું વ્યાખ્યાન કરતાં નથી એમ આ કહીને ઉપચય કર્યો છે પુણ્યસંભાર જેમણે તેઓ ઉચિતોને વિશે ઉપયોગફલ એ જ છે એમ જણાવવાને અર્થે વેયાવચ્ચગરાણમિત્યાદિ કહે. અહીં એતા એ શબ્દથી સિદ્ધાણં બુદ્ધાણં) //// જો દેવાણ વિ. એરા ઇક્કો વીતિ Ill અન્યા અપિ એ શબ્દથી બીજી પણ ઉજ્જિતસેલ૦ ૪ો અને ચત્તારિ અઢ૦ //પા તથા જે આ