Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
333 પચ્ચીસ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ કરી પુષ્પરવરદી કહી શ્રુતશુદ્ધિ નિમિત્તે પચ્ચીશ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ્ન કરી સિદ્ધાણં બુદ્ધાણં કહી મુહપત્તિ પડિલેહી ગુરુવંદન એટલે વાંદણા દઈ અંતે વર્ધમાન થાય કહે.
અહીં સર્વ વિધિ સૂત્ર અર્થ સહિત લખી છે તે બહુ છે તે આદિ અંત સંક્ષેપાર્થથી ચોથી થઈ સહિત ચૈત્યવંદના તથા શ્રત-ક્ષેત્રદેવતાદિ કાયોત્સર્ગ કહ્યા નથી. તથા તેમજ પૂર્વધરાચાર્યવૃત શ્રી આવશ્યકચૂર્ણિનો પાઠ છે તેમાં પણ પ્રતિક્રમણના આદિ-અંતમાં ચોથી થોય સાથે ચૈત્યવંદના તથા શ્રુતક્ષેત્રદેવતાના કાયોત્સર્ગ-થોય કરવા કહ્યાં નથી. પણ ગ્રંથગૌરવના ભયથી તે પાઠ લખ્યો નથી. તથા આવશ્યકનિર્યુક્તિ મૂળ તથા બૃહવૃત્તિમાં કાળગ્રહણાધિકારે પણ પ્રતિક્રમણની વિધિ કહી છે. તે પાઠ :
अह पुण गाहा० ॥५३॥
व्या. - अथेत्यनंतरे सूरअत्थमाणंतरमेव आवस्सयं करेति पुनविशेषेण दुविहमावस्सगकरणं विसेसेइ निव्वाघाइमं वाघाइमं च दिनिव्वाघायं ततो सव्वे गुरुसहियं आवस्सयं करेति अह गुरु सड्ढे सुधम्मं कहेइ तो आवस्सगस्स साहूहिं सहकरणिजस्स वाघाओं भवति जंमि वा काले तं करणिज्जं तं सं तस्स वाघाओ भणइ ततो गुरु निसेज्जधरो य वच्छाचरित्ताइयारजाणएट्ठा उस्सग्गं करिहिंति ॥५३॥
सेसाओ जासत्तिं गाहा ॥५४॥ व्या. - सेसा साहु गुरुं आपुच्छित्ता गुरुठाणस्स मग्गओ आसन्नदूरे अहारायणियाए जस्स ठाणं तं तस्स ठाणं तत्थ पडिक्कमंताणं इमं ठवणा गुरु पच्छाट्ठायंतो मज्झेण गंतुं स ठाणे ठायति जे वामतो ते अणंतर सव्वेणं गंतुं स गयंति जे दाहिणो अणंतरं अवसतेणंगं तु ठायंति तं च अणागयं ठायंति सुत्तत्थधरणहेउं तत्थ पुव्वामेव ठायंता करेमि भंते सामाइयमित्ति सुत्तं कड्डेत्ति पच्छा जाहे गुरु सामाइयं करेत्ता वोसिरामिति भणित्ता ठिया उस्सगं ताहे पुव्वट्ठिया देवसिया अतियारं चिंतेति अन्ने भणंति जाहे गुरु सामाइयं करेति सेसं कंठं ॥५४॥