Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૩૬૭
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર દસમે ઉજ્જયંત થઈ વલિય ઇંગ્યારમે રે, ચાર આઠ દશ દોય વંદો રે વંદો રે શ્રી અષ્ટાપદજિન કહ્યા રે II૪ો. બારમે સમ્યગ્દષ્ટિ સુરની સમરણા રે, એ બાર અધિકાર ભાવો રે દેવ વાંદતાં ભવિજના રે. ./પી
"इस उपर के पाठ में देवसि पडिक्कमणा करतां प्रथम बारा अधिकार सहित चैत्यवन्दना करनी कही है, तिसमें चोथा कायोत्सर्ग वेयावच्चगराणं का करणा तिसकी थुई करनी कही है।"
ઉત્તરપક્ષ:- હે સૌમ્ય ! એ પાઠનો તમને યથાર્થ તાત્પર્યાર્થ માલૂમ નથી તેથી તમે પ્રતિક્રમણની આદિમાં ચાર થાય ઉન્મત્ત બોલે તેમ બોલો છો, પણ ઉપરના પાઠનો તાત્પર્યાર્થ એ છે કે વિક્રમ સંવત ૧૫૦૫ની સાલમાં થયેલ શ્રી જયચન્દ્રસૂરિજીએ પ્રતિક્રમણગર્ભહેતુ બનાવ્યો તે ઉપરથી પ્રાય શ્રીમદુપાધ્યાય શ્રી યશોવિજયજીએ પ્રતિક્રમણહેતુ ગર્ભહેતુ સ્વાધ્યાય પ્રાય શ્રાવકને ઉદ્દેશીને બનાવી છે. એ સ્વાધ્યાયમાં જેવી રીતે શ્રી જયચંદ્રસૂરિજીએ પ્રતિક્રમણગર્ભહેતુમાં દેવવંદન કરવા કહ્યા છે તેવી રીતે ઉપાધ્યાયજીએ પણ દેવવંદન કરી પ્રતિક્રમણ કરવું એ અભિપ્રાયથી પ્રતિક્રમણહેતુના પ્રસંગપ્રાપ્તિથી વિસ્તારે દેવવંદન કહ્યા છે, પણ જે ગ્રંથ ઉપરથી ઉપાધ્યાયજીએ પ્રતિક્રમણગર્ભહિતુ સ્વાધ્યાય બનાવી છે તે જ ગ્રંથમાં પ્રતિક્રમણના આદિઅંતમાં વિસ્તારે દેવવંદન નિષેધ્યા છે. તે પાઠ :
तदनु च “इच्छामो अणुसटुिंति" भणित्वोपविश्य स्तुतित्रयादिपाठपूर्वं चैत्यानि वंदते यत उक्तं - इच्छामो अणुसट्ठित्ति भणिअ उवविसि अ पढइ । तिन्नि थुई मिउसद्देणं सक्कत्थयं इओ चेईए वंदे ॥१॥
उभयोरप्यावश्यकयोराद्यतेषु मांगल्यार्थं चैत्यवन्दनेष्वधिकृतेष्वपि यदर्हमुखे प्रदोषो च विस्तरतो देववन्दन तद्विशेषमांगल्यार्थं कालवेलाप्रतिबद्धत्वेन न संभाव्यते अन्यथा च यथागमं कारणमभ्यूह्यम् इदं च प्रतिक्रमणं मंदशब्देनैव कुर्यात् रात्रावुच्चैः स्वरेण शब्दकाशित हुंकार