Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text ________________
૪૧૬
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર છે કે વિષયોના વિષયમાં મુંઝયા છે તોપણ વિનરાજના ચૈત્યને વિષે અપ્સરા-દેવાંગનાઓની સાથે પણ હાસ્યાદિક નથી કરતાં. એમ દેવનો વર્ણવાદ બોલે. //પી આ પાંચ પ્રકારે સુલભબોધિપણાનું કર્મ કરે. //
આ પાઠમાં વિવ વંમ ઘેરવાઇ એ વિશેષણ જુદું પાડવાથી તથા અરિહંતાદિક વર્ણવાદ તુલ્યપણાથી સમ્યગ્દષ્ટિ દેવોનો જ વર્ણવાદ સંભવે છે. કેમ કે જીવિતપર્યત તપ-બ્રહ્મચર્ય ભવાંતરે સ્વીકૃત પણ વિરાધ્યા નહિ તેમજ પૂર્વોક્ત વિશેષણના અભિપ્રાયથી મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત હુંડીના સ્તવનમાં તથા અર્થકર્તા પણ સમ્યગ્દષ્ટિ દેવતાનો જ વર્ણવાદ લખે છે. તથા વિપક્ક કહીએ ઉદયમાં આવ્યા તપ-બ્રહ્મચર્ય તેના હેતુ દેવાયુષ્કાદિ કર્મ જેમને, એ ટીકાકારના પર્યાયાર્થથી સાધારણ દેવોનો વર્ણવાદ પણ સંભવે. કેમ કે સમ્યગ્દષ્ટિ-મિથ્યાદષ્ટિ બંને દેવોને પૂર્વકૃત તપ-બ્રહ્મચર્યાદિ દેવઆયુષ્કાદિ કર્મ ઉદયે આવ્યા છે તે ભોગવે છે. એ અભિપ્રાયથી પ્રાયે મિથ્યાદષ્ટિ દેવોને પણ વર્ણવાદ કરવો સંભવે. કેમ કે શ્રી જીવાભિગમાદિ સૂત્રવૃજ્યાદિકમાં સમ્યગ્દષ્ટિ વ્યતિરિક્ત દેવોના પૂર્વસુકૃત વર્ણવાદ પણ બોલ્યા છે. તે પાઠ :
तत्थ बहवे वरसयणासणविसिट्ठसंठाणसंठिया पं. समणाउसोआइणगरुयबूरणवणीततूलफासा मउयासव्वरयणामया अच्छा जाव पडिरूवा तत्थणं बहवे वाणमंतरा देवा देवीओ य आसयंति सयंति चिटुंति णिसीयंति तुयटृति रमंति ललंति कीलंति मोहंति पुरापोराणाणं सुचिणाणं सुपरिक्कंताणं सुभाणं कल्लणं कडाणं कम्माणं कल्लाणं फलावित्ति विसेसपंच्चणुब्भवमाणा विहरंति ।
व्याख्या - तत्र एतेषु उत्पातपर्वतादिगतहंसासनादिषु यावन्नानारूपसंस्थानसंस्थितपृथ्वीशिलापट्टकेषु णमिति यावन्नानारूपसंस्थानसंस्थितपृथ्वीशिलापट्टकेणु णमिति पूर्ववत् बहवो वाणमंतरादेवा देव्यश्च यथासुखमासते शेरते दीर्घकायप्रसारणेन वर्त्तते न तु निद्रं कुर्वन्ति तेषु देवयोनिकतया निद्राया अभावात् तिष्ठंति ऊर्ध्वस्थानेन वर्त्तते निषीदंति उपविशति तुयटुंति इति त्वग्वर्तवं कुर्वन्ति वामपार्श्वतः परावृत्य
संस्थितपृथ्वीशिलापट दीर्घकायप्रसारणात ऊर्ध्वस्थानेन बात: परावृत्य
Loading... Page Navigation 1 ... 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494