Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
3८७ શ્રુતજલનિધિથી પાર પામે તે મારી સમીહિત એટલે વાંછિત સિદ્ધિને અર્થે અનુગ્રહ સહિત થાઓ. આ મૃતદેવતા કેવા છે કે સર્વજ્ઞના શાસનમાં રક્ત એટલે કેવલીના માર્ગનાં પ્રવર્તવામાં રક્ત એવી છે.
તથા પંચસંગ્રહટીકામાં મલયગિરિ આચાર્ય શ્રુતદેવીનો અર્થ એમ કરે छ. ते ५18 :
श्रुतद्वादशांगं तद्पा देवी श्रुतदेवी तस्याः प्रसादतः ॥ અર્થ - શ્રુત તે બાર અંગ, તે રૂપ જે દેવી તે શ્રુતદેવી. તેના પ્રસાદથી એ પ્રકરણ રચ્યું.
એમાં મૃતરૂપ દેવી તેને મૃતદેવી કહી તે દ્વાદશાંગરૂપ દેવી. તથા ઉપચાર વાણીનો પણ અર્થ સંભવે. તેથી જાણીએ છીએ કે શ્રુતદેવી ભગવંતની વાણી છે, પણ એકાંતે શ્રુતને જ મૃતદેવી માને, વાણીને શ્રુતદેવી ન માને, તેને પાકિસૂત્રવૃત્તિકાર પ્રશ્નપૂર્વક જિનેન્દ્રવાણીરૂપ શ્રુતાધિષ્ઠાતૃ દેવતાને १० ४२ . ते पाठ : __ सूयगाहा - श्रुतमहत्प्रवचनं श्रुताधिष्ठातृ देवता श्रुतदेवता संभवति च श्रुताधिष्ठातृदेवता यदुक्तं कल्पभाष्ये - सव्वं च लक्खणोवेयं समहट्टंति देवता । सुत्तं च लक्खणोवेयं जे ण सव्वण्णु भासियंति ॥
भगवती पूज्यतमा ज्ञानावरणीयकर्मसंघातं ज्ञाननकर्मनिर्वहं तेषां प्राणिनां क्षपतु क्षयं नयतु सततमनवरतं येषां किमित्याह श्रुतमेवातिगंभीरतया अतिशयरत्नप्रचुरतया सागरः समुद्रः श्रुतसागरः तस्मिन् भक्तिर्बहुमानो विनयश्च समस्तीति गम्यते । ननु श्रुतरूपदेवताया उक्तरूपविज्ञापना युक्ता श्रुतभक्तेः कर्मक्षयकारणत्वेन सुप्रतीतत्वात् श्रुताधिष्ठातृदेवतायास्तु व्यंतरादिप्रकाराया न युक्ता तस्याः परकर्मक्षपणेऽसमर्थत्वादिति तत्र श्रुताधिष्ठात्रिदेवता गोचरशुभप्रणिधानस्यापि स्मर्तुः कर्मक्षयहेतुत्वेनाभिहितत्वात् । तदुक्तं - सुयदेवयाए जीए संभरणं कम्मक्खयकरं भणियं नस्थित्ति अकज्जकरीव एवमासायणा तीए ।