Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૪૦૩ હતી. તે પાઠ પ્રયોજનપૂર્વક અનુક્રમે લખીએ છીએ. તેમાં પ્રથમ તો શ્રી આવશ્યકસૂત્રની ટીકા અને ચૂર્ણિ-દીપિકા પ્રમુખના પ્રમાણ લખીએ છીએ : तत्र आवश्यकनियुक्ति गाथा - चाउमासिअ वरिसे उस्सग्गो खित्तदेवयाए उ । पक्खिअसिज्जसुराए करिति चाउमासिएवेगो ॥३३॥ એ ગાથા ભાષ્યકારની છે. ટીકા ૨૨ હજારીમાં – सर्वमूलगुणुत्तरगुणाणं आलोयण दाऊणं पडिक्कमंति खेत्तदेवयाए उस्सग्गं करेंति केई पुण चाउमासिए सिज्जादेवयाएवि काउस्सग्गं #તિ તથા આવશ્યકચૂર્ણિમાં પાઠ છે, તે એમ છે :
मूलउत्तरगुणाण आलोएतव्वं ताहे पडिक्कमिज्जति चाउमासिए एगो उवसग्गदेताए काउस्सग्गे कीरति संवच्छरिए खेत्तदेवयाए वि कीरति ॥ તથા આવશ્યકદીપિકામાં પાઠ :
अथ भाष्यं - चाउ० चातुर्मासिके वार्षिके क्षेत्रदेवतायाः कायोत्सर्गः कार्योऽवग्रहानुमतियाचनरूपः सप्तविंशत्युच्छास पाक्षिके शय्यासूर्याः कायोत्सर्गः कार्यः एके आचार्यश्चातुर्मासिकेऽपि शय्यां सूर्युत्सर्ग कुर्वन्ति ર૪
અર્થ :- મૂલગુણ-ઉત્તરગુણ આલોયણ કરી પડિક્કમ પછી ચોમાસામાં અને સંવર્ચ્યુરીમાં ક્ષેત્રદેવીનો કાઉસ્સગ કરે. કોઈ આચાર્ય ચઉમાસીમાં પણ સિચ્યાસુરીનો કાઉસ્સગ્ન કરે છે. એ પૂર્વોક્ત પાઠમાં પાક્ષિક, ચાતુર્માસિક, સાંવત્સરિક પ્રતિક્રમણના અંતભાગમાં ક્ષેત્ર દેવતાભુવનદેવતાના કાયોત્સર્ગ અવગ્રહઅનુમતિયાચન નિમિત્તે પ્રગટપણે કરવા કહ્યા છે. તોપણ આત્મારામજી આનંદવિજયજી ચતુર્થસ્તુતિનિર્ણય પૃષ્ઠ ૧૫રમાં નિત્ય પ્રતિદિન સહાય નિમિત્તે ક્ષેત્ર-ભુવનદેવતાના કાયોત્સર્ગ પ્રમુખ સ્થાપન કરે છે. એ પણ એમની અસત્યકલ્પના છે, પણ સાપેક્ષા કલ્પના નથી. કેમ કે નિત્ય પ્રતિદિનની આજ્ઞા કોઈ પૂર્વધરોના ગ્રંથમાં