Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૩૯૨
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર તથા શ્રી જ્ઞાનવિમલસૂરિજીકૃત પાક્ષિકસૂત્ર બ્રહવૃત્તિ બાલાવબોધમાં પણ શ્રુતદેવ તે જિનવાણી લખી છે. પણ ગ્રંથગૌરવના ભયથી તે બાલાવબોધની ભાષા લખી નથી.
પ્રશ્ન :- જિનવાણીને શ્રુતદેવી કોઈ ગ્રંથમાં કહી હોય તો મૃતદેવીને જિનવાણી કહેવાય અન્યથા ન કહેવાય.
ઉત્તરપક્ષ :- ઉપદેશમાલાસૂત્રવૃત્તિ તથા સ્તબક બાલાવબોધમાં જિનવાણીને શ્રુતદેવી સ્પષ્ટપણે કહી છે. તે પાઠ અનુક્રમે લખીએ છીએ. ત્યાં પ્રથમ ઉપદેશમાલાવૃત્તિનો પાઠ :
अक्खरमत्ताहीणं जं चिय पढियं अयाणमाणेणं । तं खमओ मज्झसव्वं जिणवयणविणिग्गया वाणी ॥५४५॥ व्याख्या - अक्खरेत्ति । अक्षरेणमात्रयाऽथवाहीनं नूनं उपलक्षणादधिकं वा अत्र ग्रन्थे यत्किचिन्मया पठितं भणितं कीदृशेन मया ? अजानतं तं शब्देन तत् हीनाधिकाक्षरत्वादिदूषणम् मम संबंधिसर्वं समग्रं क्षमतां जिनवयणेत्ति जिनवदनात् जिनमुखात् विनिर्गता निसृता एतादृशी वाणी श्रुतदेवी एकाग्रचित्तेन भव्यैः श्रोतव्या ॥५४५॥
અર્થ:- અક્ષરે કરીને અથવા માત્રાએ કરીને ઓછું અથવા ઉપલક્ષણથી વધારે આ ગ્રંથમાં જો કિંચિત્માત્ર મેં ભણ્યો, કેવોક છું? અજાણપણાથી તે શબ્દ કરીને તે હીનાધિક અક્ષરાદિક દૂષણ મારા સંબંધી ખમો, જિનમુખથી નીકળેલી એવી વાણી તે મૃતદેવી એકાગ્રચિત્તે કરી ભવ્ય જીવોએ શ્રવણ કરવી. //પ૪પી.
એ પાઠમાં જિનવાણીને શ્રુતદેવી કહી તેમજ પ્રાચીનાચાર્યકૃત તસ્તબક ભાષા :
अक्खरमत्ताहीणं जं चिअ पढिअं अयाणमाणेणं । तं खमओ मज्झसव्वं जिणवयणविणिग्गया वाणी ॥५४४॥
વઘરે – અક્ષરે અથવા મત્તાકે માત્રાએ કરીને હીણકે હીન-અધિકું અથવા ઓછું જંચિયકે જે કાંઈ વલી પઢીઅંકે કહ્યું હોય અયાણમાણેકે