Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
सामाइयपुव्वयं काउस्सग्गं करेति तत्थ चिंतयंति किमियनिओगेनिउत्ता वयं गुरुहिं तो तारिसं तवं पवज्जामो जारिसेण तस्स हाणी न भवइ ततो चिंतेइ छम्मासखमणं करेमो न सक्कामो एगदिवसेणउणयं तहावि न सक्कामो एवं जाव पंचमासा ५ ततो चत्तारि ४ ततो तिन्नि ४ ओ दोन २ ततो गत्तिय ततो अद्धमासं जाव चउत्थं आयंबिलं एगट्ठाणयं पुरिमङ्कं निव्विगत्तिय नमुक्कारसहियं चेति । उक्तं च चरिमे किं तवं काहित्ति ? चरिमे काउस्सग्गे छम्मासादेगृहाणीजाव पोरिसीनमोयारे एवं जं समत्थो काउं तमसढभावीहियए करेंति पच्छा वंदित्ता गुरुसक्खियं पवज्जंति सक्के य नमोक्कारइत्ता समगं उट्ठेति वोसिरावेंति निसीयंतिय एवं परिसमादीसु विभासा ततो तिन्निथुईओ जहापुव्वं नवरमप्पसद्दगं देंति जहा घरकोईलादिसत्ता न उट्ठेति ततो देवे वंदति ततो बहुवेलं संदिसावेंति ततो रयहरणं पडिलेहति पुणो ओहियं संदिसावेंति पडिलेहंति अतओ वसहि पडिलेहिय कालं निवेदंति अन्ने भांति थुई समांतरं कालं णिवेदंति इत्यादि ॥
-
3४3
ભાવાર્થ :- જેમ ચૂર્ણિના પાઠનો અર્થ કહ્યો તેમ જ છે, પણ ત્રણ થોય પહેલાં કહી તેમજ રાઇ પ્રતિક્રમણમાં સમજવી. પણ એટલું વિશેષ છે કે ઊંચે અવાજે કરીને ન બોલવું કે જેથી ગરોળી પ્રમુખ જીવ ઊઠી જાય. પછી દેવવંદન પછી બહુવેલ સંદિસાહું કહી ઓઘો પડિલેહણ કરવો. પછી ઉધિ સંદિસાહું કહી પડિલેહણ કરવું. પડિલેહણ વખતે કાળ નિવેદન કરે. બીજા આચાર્ય કહે છે કે ત્રણ થોયના અંતરે કાળ નિવેદન કરે. પછી દેવવંદન કરે એ પાઠમાં સામાન્ય દેવવંદન કહ્યાં, પણ ચોથી થોય સાથે દેવવંદન કહ્યું नथी.
તથા ઓનિયુક્તિ મૂળ તથા વૃત્તિનો પાઠ :
एते उयणाएसा अंधारे उग्गए वियणादीसे । मुहरयणिसेज्जचोले कप्पतिगदुगपट्टथुई सूरो ॥ ३६ ॥ व्याख्या - एते सर्वे एवं अनादेशाः असत्यपक्षस्थापकतः अंधारे