Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
અર્થ :- સિદ્ધોની સ્તવનારૂપ ત્રણ થોય કહીને પછી જ્યાં ચૈત્ય હોય ત્યાં તેમનું વંદન કરવું. એમાં પણ પ્રતિક્રમણમાં ચૈત્યવંદન નથી.
તથા ૨૯મા અધ્યયનની અવસૂરિનો પાઠ :
नमस्कारसहितादि तद्ग्रहणानंतरं च यत्र संनिहितानि चैत्यानि तत्र तद्वंदनं विधेयमित्युक्तं प्राक् ॥
३४०
અર્થ :- નવકારશી પ્રમુખ તપ ગ્રહણ કરીને અનંતર જ્યાં ચૈત્ય હોય ત્યાં તેમને વંદન કરવું એવું પહેલાં કહ્યું છે. એમાં પણ ચૈત્યમાં જ ચૈત્યવંદન કરવું કહ્યું છે.
तथा भावविजयोपाध्यायजीकृतउत्तराध्ययनटीका पाठ: - यत्र चैत्यानि संति तत्र वंदनं विधेयं ।
એમાં પણ જ્યાં ચૈત્ય હોય ત્યાં તેમને વાંદવા એમ કહ્યું છે. તથા તે જ ૨૯મા અધ્યયનવૃત્તિનો પાઠ :
प्रत्याख्यानं च कृत्वा चैत्यसद्भावे तद्वंदनं कार्यं ॥
અર્થ :- પચ્ચક્ખાણ કરીને ચૈત્ય હોય તો તેને વંદન કરવું. એ પૂર્વોક્ત પાઠમાં પ્રતિક્રમણના અંતમાં જિનગૃહમાં ચૈત્યવંદના કહી, પણ ચોથી થઈ સહિત ચૈત્યવંદના પ્રતિક્રમણમાં કહી નથી.
તથા શ્રી આવશ્યક ચૂર્ણિમાં રાઇ પડિક્કમણાને અંતે ચૈત્યમાં જ ચૈત્યવંદન ह्युं छे. ते पाठ :
इदाणि पभाते का विधी ? पढमं सामाइयं कातृणं चरित्तविसोधिनिमित्तं काउस्सग्गो बितिचउवीसत्थयं कड्डितूण दंसणविसोहिकारको ततिउसुतणाणविसोहिनिमित्तं तत्थ राइयातियारो चिंते तथा थुतीणं अवसाण यो आरद्धजाव इमो तत्ति काउस्सग्गो त्ति पमाणं किं एत्थमुत्तंगो सद्धंस तस्स पढमे पणुवीसा बित्तीए वि पणुवीसा तत्तिए
त्थि पमाणं तत्थ आयरिउ अप्पणो अतियारं चिंतेतूणं उस्सारेति जेद्वाट्ठिता सव्वेव ततो वंदणं ततो आभोयणा ततो पडिक्कमणं