Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૨૩૩ प्रदक्षिणात्रिकं ददाति, कथं ? विधिना विधिपूर्वकं यथास्यात्तथा । ततः साधुः उचितावग्रहस्थितो योग्यावग्रहस्थितश्च ईर्यापथिकी प्रतिक्रम्य प्रथमं जिनं पुरतो नमस्कारं पठन् शक्रस्तवं भणति १ जयवीयराय आभवमखंडायावत् कथयित्वा पुनश्चैत्यवंदना ततश्शक्रस्तवः २ ततः स्तुतिः पुनः शक्रस्तवः ३ क्रमशः अनुक्रमेणेति गाथार्थः ॥६६॥
अब्भुट्ठिअ पुण थुईओ सक्कत्थयवीअरायपणिहाणं । ठाणे तत्थेवठिओ पंचमसक्कत्थयं भणसु ॥६७॥ व्याख्या - ततो अभ्युत्थितः पुनरपि स्तुतयः ततः समुपविष्ठः शक्रस्तवं पठति ४ जावंति चेइआई ततः स्तवनं जयवीयराय आभवमखंडायावत् पुनस्तत्रैव स्थितः चैत्यवंदना कृत्वा पंचमशक्रस्तवं ५ भणसु भणतीति गाथार्थः ॥६७॥
ભાષા :- નમસ્કાર વડે કરીને એટલે હાથ જોડી મસ્તકે નમનરૂપે પ્રણામમાત્ર કરીને અથવા નમો અરિહંતાણં ઇત્યાદિ કરીને અથવા એક શ્લોકના રૂપ વડે નમસ્કાર કરીને જાતિનિર્દેશથી બહુ નમસ્કાર કરીને નમસ્કારનું બીજું નામ પ્રણિપાત છે. તે પ્રણિપાતદંડક એક કરીને જઘન્યચૈત્યવંદન અને મધ્યા એટલે મધ્યમ વળી અરિહંત ચેઇયાણ આદિ દંડક એક અને થોય પ્રસિદ્ધ એક તે દંડકને અંતે જ દડે. તે જ યુગલજોડલો તે જેમાં, તે દંડકસ્તુતિયુગલા ચૈત્યવંદના કહીએ એટલે નમસ્કાર કહ્યા પછી શકસ્તવ પણ વગેરેમાં કહે છે અથવા દંડક શકસ્તવ ચૈત્યસ્તવરૂપ છે અને થોય છે જયાં તે પણ દંડક સ્તુતિ આગળ ચૈત્યવંદન કહીએ. અહીં એક થોય તો ચૈત્યવંદનદંડક કાયોત્સર્ગને અંતરે એટલે અરિહંત ચેઇયાણ એ દંડકના કાઉસગ્ગ પછી શ્લોકાદિરૂપેણ કરી અન્ય અન્ય જિનચૈત્ય વિષયપણે કરીને અધુના નામ. તે પછી બીજી ધ્રુવ થોય લોગસ્સ ઉજ્જો અગરે ઇત્યાદિ નામની થોયઉચ્ચારરૂપ અથવા શકસ્તવાદિકદંડક પાંચ અને થોયયુગલ એટલે સંકેતભાષાએ કરીને થાય ચાર કહે છે. જેથી કહ્યું છે કે વગેરેની ત્રણે પણ થોયો વંદનાદિરૂપપણાથી એક ગણે છે અને ચોથી થાય અનુશાસ્તિરૂપપણાથી બીજી કહે છે. તથા દંડક પાંચ, થોઈ ચાર, અને