________________
સ
મહામુનીશ્વર મહિષ આનંદઘનજી
પણ પાવન એવા કલ્યાણમૂર્ત્તિ સંત સાથે તાદ નથી— સ્વરૂપપિછાણુથી યાગ થવા તે શાસ્ત્રપરિભાષામાં ચેાગાવચક કહેવાય છે. તેવા પરમ ધન્ય અવ ચક ચેગ શ્રી ચશેાવિજયજીને આનદઘનજીના દર્શન સમાગમથી સાંપડયા.
99
" सद्भिः कल्याणसंपन्न दर्शनादपि पावनैः । तथादर्शनतो योगः योगार्वचक उच्यते ॥ —શ્રી હરિભદ્રાચાર્યજી કૃત યોગદૃષ્ટિસમુચ્ચય “ નિર્મળ સાધુ ભગતિ લહી....સખી ! દેખણ દે ! ચેગ અવંચક હાય....રે સખી૦
કિરિયાવ ચક્ર તિમ સહી....સખી
કુલ અવંચક જોય....૨ સખી....ચંદ્રપ્રભુ, —શ્રી આનંદઘનજી.
આ પરમ અવધૂત-ભાવનિગ્રંથ આનંદઘનજીના દર્શનસમાગમ ચેાગથી શ્રી યÀાવિજયજીને ઘણા ઘણા આત્મલાભ થયા, અત્યંત આત્માનંદ થયા. આ પરમ ઉપકારની સ્મૃતિમાં શ્રી યશેવિજય એ આનંદઘનજીની સ્તુતિરૂપે અષ્ટપદી રચી છે. તેમાં તેમણે પરમ આત્મલ્લાસથી આન ધનજીની મુક્ત'ઠે ભારાભાર પ્રશ'સા કરી છે. ત્યાં તેઓ શ્રી કહે છે કે—માર્ગ માં ચાલતાં ચાલતાં આનદધનજી ગાતા હતા અને આન ંદપૂર્ણ રહેતા હતા, આત્માનુભવજન્ય પરમ આનંદમય અદ્વૈત નિર્વિકલ્પ દશામાં વિલસતા હતા.
આન દઘનજીની સ્તુતિરૂપ યશવિજયજીની • અષ્ટપદી’
""