________________
૨૨
મહામનીધર મહર્ષિ આન ધનજી
કરુણાથી લેકાનુગ્રહનું પરમ ઉપકારા કરી ગયા; અને આવી પરિપકવ અનુભવ પ્રસાદીમાંથી પ્રવહતી અમૃતરસ સરિતામાં નિમજ્જન કરવાના સર્વ મુમુક્ષુઓને સાચા ૮ ધર્મલાભ ’ આપતા ગયા. આ અંગે પરમ તત્ત્વષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ ભવ્ય ભાવાંજલિ અપી છે કે—
“ શ્રી આનંદઘનજીએ સ્વપરહિત બુદ્ધિથી લેાકેાપકાર પ્રવૃત્તિ શરૂ કરી. આ મુખ્ય પ્રવૃત્તિમાં અાત્મહિત ગૌણ કર્યું, પણ વીતરાગધમ વિમુખતા, વિષમતા એટલી બધી વ્યાપી ગઇ હતી કે લેાકેા ધર્મને કે આનંદઘનજીને પિછાણી ન શકયાં, ઓળખી ન શકયાં. પરિણામે
આન ધનજીને
શ્રીમદ્ રાજચંદ્રજીની અન્ય ભાવાંજલિ
શ્રી આન દઘનજીને લાગ્યું કે પ્રખળ વ્યાપી ગયેલી વિષમતા ચાગે લેાકેાપકાર, પરમાર્થ પ્રકાશ કારગત થતા નથી, અને આત્મહિત ગૌણ થઇ તેમાં ખાધા આવે છે, માટે આત્મહિતને મુખ્ય કરી તેમાં પ્રવર્ત્તવું ચેાગ્ય છે. આવી વિચારણાના પરિણામે તે લેાકસંગ તજી ઇ વનમાં ચાલી નીકળ્યા. વનમાં વિચરતાં છતાં અપ્રગટપણે રહી ચાવીશી-પદ આદિ વડે લેાકેાપકાર તે કરી ગયા. નિષ્કારણુ લેકોપકાર એ મહાપુરુષાના ધર્મ છે. પ્રગટપણે લેાકેા આનંદઘનજીને ઓળખી ન શકયાં, પશુ આન ધનજી અપ્રગટ રહી તેમનું હિત કરતા ગયા.
""
શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૮૦૭.
tim