Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० ४ गा. २ धनलोमे दुर्घटचौर दृष्टान्तः
२१
श्चिन्तयति - इयं बहुतरं कालं मोहवशान्मया रक्षिता, इदानीमेनां निहत्य पश्चाद् बालक हनिष्यामि, इति विचिन्त्य तां मारयित्वा शीघ्रमेव कूपे प्राक्षिपत् । तां मार्यमाणां विलोक्य भीतस्तत्पुत्रो गृहान्निर्गत्योच्चस्वरेणाक्रन्दितवान् । तस्य बालकस्य महत् क्रन्दनं श्रुत्वा लोकास्तत्रागत्य पृच्छन्ति - भो बालक ! कथं रोदिषि १, बालकेनोक्तम्- अयमधुना मम जननीं निहत्य कूपे प्रक्षिप्तवान् । तच्छ्रुत्वा राजपुरुषा अन्येऽपि लोकास्तत्र गत्वा तद्गृहान्तः प्रविश्य तं कूपं द्रव्यपूर्ण तथाऽन्यकूपे बालकसुन्दर मिली । उसके भी एक बच्चा हुआ, परन्तु उसके रूप पर मोहित होने के कारण इसने उसको नहीं मारा। जब इसका बच्चा ८ वर्ष का हो चुका तब चोर ने उसको देख कर विचार किया - मैंने इसकी माता को मोहवश बहुत दिनों तक अपने पास रखा, परन्तु मेरी भलाई इसी में है कि, इसको पहिले मार दिया जाय और इसके बच्चे को पीछे, ऐसा विचार कर उसने पत्नी को मार कर शीघ्र ही किसी कुँए में डाल दिया । पुत्र ने अपनी माता को मारते हुए इसको देख लिया था, अतः वह भय से त्रस्त होकर घर से बाहिर निकल पड़ा और बडे जोर २ से चिल्लाने लगा- रोने लगा । उस बालक के दयनीय आक्रन्दन को सुनकर लोग उसके आसपास एकत्रित हो गये । लोगों ने उससे पूछा- हे बालक तू क्यों रो रहा है । बालकने कहायह मेरा पिता मेरी माता को अभी मार कर कुँए में पटक आया है। इस बात को सुनकर सिपाहियों ने तथा अन्य नगरनिवासियों ने
આ સ્ત્રીથી તેને એક બાળક થયું. પરંતુ તે સ્ત્રીના રૂપ ઉપર ચાર ઘણેાજ આસક્ત હાવાના કારણે તેને મારવાના વિચાર પણ ન આવ્યેા. જ્યારે તેની ત્રીજી સ્રીથી થએલ બાળક આઠ વર્ષનું થયું ત્યારે તે ખાળકને જોઈને ચારને વિચાર આબ્યા કે, મેં આ શું ભૂલ કરી ? મે' મેહવશ થઈને તેની માને જીવતી રાખી પરંતુ મારી ભલાઈ તા એમાં જ છે કે, તેને મારી જ નાખવામાં આવે અને પછી તેના બાળકના વારા. એવા વિચાર કરી તેણે તે સ્ત્રીને પણ મારી નાખી અને જલ્દીથી કેાઈ કુવામાં તેના શમને નાખી દીધુ'. છેકરાએ પાતાની માતાને મારી નખાતી નજરે જોઇ અને પેાતાના મરણના ભયથી ડરીને ઘરની બહાર નાસી ગયા અને ઘણા જ જોર જોરથી ચીસેા પાડીને કલ્પાંત કરવા લાગ્યા. આ બાળકનુ દયા આવે તેવું આક્રંદ સાંભળીને લેકે તેની આજુખાજી ટાળે ભળી ગયા અને તેને પૂછવા લાગ્યા, હું બાળક! તું શા માટે રડી રહ્યો છે ? બાળકે કહ્યું, મારા બાપે મારી માને મારી નાખી ને હમણાં જ કુવામાં નાખી દીધી છે. આ વાતને સાંભળી રાજ્યના સીપાહીઓ તથા અન્ય
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨