Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ४ गा. २ धनलोमे दुर्घटचौरदृष्टान्तः १९ ___ अयं भावः-द्रव्योपार्जकाः च्यादिषु अभिरता रागद्वेषानुबन्धेन नरकं यान्ति। अपि च परभवं गच्छता जीवेन सह धनं न याति, एकाक्येव महारम्भमहापरिग्रहादिकरणस्य फलं भोक्तुं नरकं गच्छति, तस्माद् इह वधबन्धमारणकारणतया, परत्र च नरकप्राप्तिकारणतया धनार्जनं न वस्तुतः पुरुषार्थ इति धर्म प्रति प्रमादो न कर्तव्य इति॥
अत्र धनलोभे चौरदृष्टान्तः प्रोच्यते___ अरण्यपुरनाम्नि नगरे रिपुमर्दननृपस्य राजधान्यां दुर्घटनामकश्चौरः स्वगृहाभ्यन्तरे महापं खनित्वा तदुपरि छादनं दत्त्वा रात्रौ धनाढ्यानां गृहेषु चौर्यवृत्त्या बहुलं धनमादाय तत्र कूपे नित्यं प्रक्षिपति । तस्य बहवः पुत्राः पुत्रिका जाताः।
भावार्थ-प्रायः संसार में धन अनर्थ का कारण है परन्तु धन का नशा जो व्यक्ति संभाल लेता है, वह संसार में आदरणीय बन जाता है। इसी अपेक्षा को लेकर सूत्रकार धन कमाने के प्रति इतनी मुख्यता नहीं दे रहे हैं, जितनी को धर्म को उपार्जित करने के प्रति। ऐसा समझकर न्यायोपार्जित वित्त से अपनी आजीविका चलाते हुए व्यक्ति को धर्म कमाने में जरा भी शिथिल परिणामी नहीं बनना चाहिये। नहीं तो नरकादि गतियों के दुःख उठाने पड़ेंगे।
धन के लोभ ऊपर चोर का दृष्टान्त इस प्रकार है
अरण्यपुर नाम का एक नगर था। रिपुमर्दैन वहां का राजा था। वहां एक चौर रहता था। जिसका नाम दुर्घट था। उसके घर में एक कूँआ था, जिसमें धनाढयों के घरसे चौरे हुए धनको लाकर यह डाल - ભાવાર્થ–સંસારમાં ધન ખરેખર અનર્થનું કારણ છે. પરંતુ ધનને નશે જે વ્યક્તિ સંભાળી લ્ય છે. (તેમાંથી બચી જાય છે.) તે સંસારમાં આદરણીય (માન સત્કારને લાયક) બની જાય છે. એ અપેક્ષાએ સૂત્રકાર ધમ ઉપાર્જને કરવામાં પ્રવૃત્તિ કરવી જોઈએ અને પ્રમાદ ન કરવો જોઈએ તે વાતને પ્રાધાન્ય-મહત્વ આપે છે, એટલું મહત્વ ધન ઉપાર્જન કરવાની પ્રવૃત્તિને આપવામાં નથી આવતું, એવું સમજીને ન્યાય નીતિથી ઉપાજીત કરેલા દ્રવ્યથી પિતાની આજીવીકા ચલાવતાં વ્યક્તિએ ધર્મ કમાવામાં જરા પણ શિથિલ કે પ્રમાદી ન બનવું જોઈએ. નહીં તે નરક નીગેદની ગતીઓનાં દુઃખ ભેગવવાં પડશે. ધનના લેભ ઉપર ચેરનું દષ્ટાન્ત કહેવામાં આવે છે અને તે આ પ્રકારનું છે
અરણ્યપુર નામનું એક નગર હતું તેમાં રિપુમન નામે રાજા રાજ્ય કરતું હતું. તે નગરમાં દુર્ઘટ નામને એક ચાર રહેતું હતું. તેના ઘરમાં એક કો હતો. ધનવાનના ઘરોમાંથી ચોરી કરીને લાવેલા ધનને તે કુવામાં
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨