Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ . . , ન ગર્ભવતી... . છે પરંતુ રાજાઓ તે પારકાં નેત્રથી (ચરપુરૂષથી) પણ જુએ છે. - હવે શ્રેણિકકુમાર નાની સાથે ઉત્તમ ભેગ ભગવતે દેગક જાતિના દેવની પેઠે કાળ નિર્ગમન કરે છે એવામાં એકદા સુખમાં નિદ્રાવશ થયેલી નન્દાની કુક્ષિને વિષે, પદ્મિનીને વિષે કલહંસની જેમ, કઈ પુણ્યનિધિ જીવ અવતર્યો. એટલે શસ્થાને વિષે સૂતેલી એવી તેણીએ ( નિદ્રામાંજ ) પ્રભાતને સમયે ચારે દિશાઓના મદેન્મત્ત નાગ ( દિનાગ ) ને જીતીને યશના પિડ પ્રાપ્ત ક્યો હાયની એવા ચાર ઉદાર દન્તુશળને ધારણ કરતો; ગર્ભનું અતિ સૂક્ષમદર્શી પારું જણાવતે હેયની એમ લોકોને અભયદાનને અર્થે જેણે પિતાની શુંઢ ઉંચી રાખી છે એ પંખા જેવા નિરન્તર હાલ્યા કરતા એવા પિતાના કણેએ કરીને જાણે [ નંદાની ] ભવિષ્યમાં થનારી દુરવસ્થાને જણાવતે હેયની એ; ઉદારતા આદિ ગુણોએ કરીને જાણે બંદિજનરૂપ મુખર જમશને દાન આપતો હોયની એ; વેત વર્ણવાળે, ઐરાવણ જે ગજરાજ પિતાના મુખમાં પ્રવેશ કરતો જોયે. એટલે જાગી જઈને શીધ્રપણે પલંગથી ઉતરી, હર્ષાતુર બનેલી છે, જેગમ રાજ્યલક્ષ્મીજ હોયની એમ પતિની પાસે ગઈ. ત્યાં આમ્રવૃક્ષના અંકુર ખાવાને લીધે સ્કૂટ છે કંઠ જેને એવી કેકિલાની જેવી મધુર વાણીવડે નન્દાએ હુરતીના સ્વમની વાત સ્વામીને નિવેદન કરી, ને પૂછ્યું-હે સ્વામી, ઉત્તમ શુકન જેવા આ મારા સ્વપ્રથી મને શું ફળ પ્રાપ્ત થશે ? એ સાંભળી, શ્રુતસામ્રાજયના લાભની પિઠે અદ્વૈત આનન્દને ધારણ કરતા શ્રેણિકકુમારે પિતાની બુદ્ધિને અનુસારે એ સ્વમનું ફળ કહ્યું –હે પ્રિયે તને સર્વલક્ષણસંપૂર્ણ અને વિવિધ બુદ્ધિમાં બૃહસ્પતિ સમાન પુત્ર થશે; ઋકિમણીને પ્રશ્ન થયે હતો તેમ. “દેવગુરૂના પ્રસાદથી અને આપના પુય–ઉદયથી મને એમ થાઓ " એમ કહીને નન્દાએ ગુરૂની શિક્ષાની જેમ સ્વામીનાથના વચનને સ્વીકાર કર્યો; અને, જેમ . નિર્ધન પુરૂષ દેવતાએ આપેલું ચિન્તામણિ (રત્ન) ગાંઠે બાંધી 1 નિરન્તર ભોગવિલાસની લાલસાવાળા દે. 2 કમળ પુથી ભરેલી તળાવડી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust