Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ પરિષિક ટિપ્પણી. 307 ઈન્દ્ર. (નવ વેયક” તથા પાંચ “અનુત્તર વિમાન” ના ઈન્દ્ર અહમિન્દ્ર છે.) 26. સૂર્યની મૂર્તિના કિરણે. સૂર્યના કિરણ. સૂર્ય અહિં કુમારિકાનું ઉપમાન છે તે એની " જાતિ” નું જોઈએ માટે સૂર્ય’ શબ્દની જગ્યાએ “સૂર્યની મૂતિ”એ શબ્દ વાપર્યો છે. 186-17. પૂર્વે દ્વારિકામાં કરવામાં આવ્યું હતું એમ. શ્રી કૃષ્ણના શાંબ અને પ્રદ્યુમ્ન નામના પુત્રોએ, મદિરાના નિશામાં કરેલા પ્રાણુતક પ્રહારથી કે પાયમાન થયેલા દ્વિપાયન રષિએ મૂત્યુ પામ્યા બાદ અસુરના અવતારમાં દ્વારિકા નગરીને અગ્નિને વષાદ વરસાવી ભમસાત્ કરી તે વખતે જેમણે જેમણે “ચારિત્ર” લેવાની ઈચ્છા જણાવી હતી તેમને ખાત્રી કરી કરીને અંદરથી બહાર કાઢયા હતા–એમ વાત છે. 188-12. કાશ્યપ મુનિની પેઠે. પિતાની પુત્રી હતી એવી શકુન્તલાને આપીને કાશ્યપ ઋષિ દુષ્યન્ત રાજાના ધશ્ર થયા હતા એમ. 188-7. નવે નિધાન ...વગેરે. અત્યારે પ્રચલિત કહેવત આમ છે –નવે નિધિ અને અષ્ટ મહાસિદ્ધિ. 188-29. પાંચ પ્રકારના વિષયે. પાંચે ઈદ્રિના વિષય. 188-12. રાજ્યલમીની સાથે રહે. રાજ્યભવ ભોગવે. 189-16. કીડીને ગ્રહ. શરીર પર કીડીનું વળગવું–ચૂંટવું તે. ૧૮૯–છેલ્લી. હીલના કરવી. અપવાદ બોલવા. 189. યાતના. નરકમાં ભેગવવી પડતી ઘોર શિક્ષા. 190-23. વિષ્ણુની પેઠે .....ઈત્યાદિ. જેને જેને ચારિત્ર લેવાનું મન થતું એ સર્વને, પોતાના પુત્ર પુત્રીઓને સુદ્ધાં, શ્રીકૃષ્ણ પાસે રહીને દીક્ષા અપાવી હતી. 191-2, ભાગ્ય અને બળઈત્યાદિ. ભાગ્ય અને બળ બેઉને પિતામાં એકત્ર રખતે એ (એ લેહખુર). કહેવાનો ભાવાર્થ એ છે કે એ બળવાન હતો તેમ ભાગ્યશાળી પણ હતે. . 191-19. ચંદ્રમા કરતા. અહિં “ચંદ્રમાના પુત્ર–રોહિણેય અથૉત્ બુધના ગ્રહ કરતાં” એમ જોઈએ. 1 -18. અમિત્રમંડળની દષ્ટિએ ઈત્યાદિ. બુધનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust