Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ પરિષિક ટિપ્પણી. 315 એટલે કલ્યાણકારી પ્રસંગો-દિવસે કહ્યા છેઃ ૨ચવન કલ્યાણક એટલે માતાના ગર્ભમાં આવ્યા હોય એ દિવસ; જન્મ-કલ્યાણક; દીક્ષાકલ્યાણક; કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હોય એ દિવસરૂપ કલ્યાણક; અને નિવણિ-કલ્યાણક. 235-15. જભિત. વિકાસ; બળવત્તા. 37-8. દશનાચાર. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, ત, આચાર, અને વીયોચાર–એમ પાંચ “આચાર’ કહ્યા છે. એમાં, ગુણવંતની પ્રશંસા ઇત્યાદિ આઠ બાબતનો દર્શન-આચારમાં સમાવેશ થાય છે. જુઓ - निस्संकिय निकंखिय निबितिगिच्छा अमूढदिछी / उवचुहथिरीकरणे वच्छलप्पभावणे अह // (અતિચારની આઠ ગાથામાંની ત્રીજી). 239-1. (ઘરના દ્વારપર રહેલા) તોદક. ટેડલા. 8. મયૂરના છત્ર. અહિં “મયૂરછત્ર’ એમ વાંચવું. એ એક જાતના પુષ્પના છોડવા થાય છે. ર૪. માળ પરથી પડેલાને પ્રહાર કરવો પડયાપર પાટુ મારવી. 25. ચૈત્યપરિપાટી. સર્વ ચે-જિનમંદિરે દર્શન કરવા જવું. પરિપાટી–ફરવા જવું. 24-9 પ્રત્યાખ્યાન પવરવાળ, ત્યાગ, વિરમવું, ના કહેવી. Rejection, Denial. જેમકે, મારે અસત્ય બોલવાના “પચ્ચખાણ છે=મેં અસત્ય ભાષણ કરવું ત્યજયું છે. મારે આજે ચારે આહારના પશ્ચખાણ છે હું આજે સર્વ પ્રકારના આહારથી વિરમું છું-સર્વ પ્રકારનો આહાર ત્યજી છું. 240-25. સ્થાળ કચોળાં. થાળી વાટકા. જમવાના થાળી વાટકા પણ શેઠને નહિં રહ્યા હેય ! અહે! કેવી દરિદ્રતા! 241-10. મયરછત્ર અને સાંકળી. રાજા જેના પર રીઝતા તેને રાજકૃપાના ચિન્હ દાખલ આ પ્રમાણે છત્ર, કડી, મશાલ, છડી, વાહન વગેરે આપતા એ વાત સુપ્રસિદ્ધ છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust