Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund

View full book text
Previous | Next

Page 333
________________ પરિષિક ટિપ્પણી. 317 25-1-2, પારકા અલ્પ દોષને ઈત્યાદિ. સરખાવોઃ परगुणपरमाणून् पर्वतीकृत्य नित्यम् / निजहुदि विकसन्तः सन्ति सन्तः कियन्तः // ... ભર્તુહરિનું નીતિશતક૨૫૩–૭. અમૃત. દેવોનું ભેજન. દેવે અત્યન્ત શીતળ અને સ્વાદિષ્ટ એવા અમૃતને આહાર કરનારા કહેવાય છે. અમૃત તો ફકત વાર્તામાં જ છે.......ઈત્યાદિ. સરખા " કામ કુંભ' ની વા . કહેવાય છે તે અસત્ય છે; ખરા કામકુંભ તે આ રાજાઓ જ છે. (પૃષ્ટ ૨પ પં. 16-17 ) 254-10. તીર્થ તો સિાનું છે. “તીર્થ” શબ્દનો અર્થ તારનાર " થાય છે. સરખાવે -" જે તારે તે તીરથ રે . (પ્રાચીન પૂજા). 254-14. દરેક દર=દેડકે. 254-23. ગુરૂકમ. ભારેકમી; અનેક કર્મના ભારવાળે. સરખાવ: લઘુકમી (બહુ ઓછાં કમ ભેગવવાનાં રહેલાં હોય અર્થાત જેને કમને ભાર ઘટી ગયે હેય એ જીવ). 256-2. કપિલા બ્રાહ્મણી. એ શ્રેણિકના રાજ્યમાં એક બ્રાહ્મણી-દાસી હતી, જેને શ્રેણિકના ગમે તેટલા આગ્રહપૂર્વકનાં વચન છતાં પોતાને હાથે દાન દેવું ગમ્યું નહોતું. 256-4. સોમનાથ મરનો યે નથી....... ઇત્યાદિ. કઈ બ્રાહ્મણ ગુરૂની અને એના મનાથ નામના શિષ્યની આ વાત છે. જેમાં બે જણને પરસ્પર વાદ થયે હતે. અહિં શ્રીવીરપ્રભુ શ્રેણિકને આ દૃષ્ટાન્ત આપીને એમ કહેવા ઈચ્છે છે કે એ કસાઈ અને એ દાસી તારું કહ્યું માનવાના નથી, અને તારી નરકગતિ ટળવાની નથી, 256-7. સંજીવની. મરેલાને જીવતાં કરનારી કહેવાતી ઓષધીવિશેષ. 257-26, હાર અને ગોળ. મેતીને હાર અને દડા આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336