Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ ૩ર આનન્દની સાથે ઘણે નાતિબોધ મળે એમ છે ભાષાન્તરકાર રા મોતીચંદ ઓધવજીએ ભાષાન્તર એવી પ્રાસાદિક ભાષામાં કર્યું છે કે સાધારણ રીતે ભાષાન્તરે કિલષ્ટ હોય છે તેવું આ નથી એ એનો સ્તુત્ય ગુણ છે. પૃષ્ટ ટિપણમાં તેમજ પરિષષ્ટમાં ભાષાન્તરકારે સાધારણ વાચકવર્ગને માટે ઉપયોગી નોંધ આપી છે. મૂળ ગ્રંથકાર શ્રીમાન ચંદ્રતિલકનું મહાકાવ્ય સુંદર છે, તે સરળ છે અને તેમાં ઉપમા અને અથોત્તરન્યાસ સ્થળે સ્થળે જોવામાં આવે છે. આવા સુંદર મહા કાવ્યને સરળ ગુજરાતી ભાષામાં વાચક સમક્ષ મૂકી રા. તીચંદે ગુજર સાહિત્યની સારી સેવા બજાવી છે. પુસ્તક ઉત્તેજનને પાત્ર છે. સુરત તા, 23-1-24. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી, રા. 2. કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી. એમ.એ., એલ એલ. બી. મુંબાઈની લકૅઝીસ કોર્ટના ચીફ જડજ-એમણે આપેલે અભિપ્રાયઃ A very readable production. One of the best Gujarati renderings of Sanskrit Mahakavyas yet published. બુદ્ધિપ્રકાશ” ના માર્ચના અંકમાં. કાવ્ય સાહિત્યનું આ એક કિંમતી પુસ્તક છે. ક * * * સાહિત્ય અને ચારિત્રની દૃષ્ટિએ તેનું વાંચન હિતાવડ અને ઉપગી માલમ પડશે અને એક વાતોની જેમ તે રસદાયક જણાશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust