Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 316 પરિષિષ્ઠ ટિપ્પણી. 242-24. સાત ફેરા. જિનાલય, જિનપ્રતિમા, જ્ઞાન, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા–એ સાત. - 243-22. કાળશાકારક. એ નામને એક કસાઈ હતું, જે હમેશાં પાંચસે પાડાને વધ કરતે કહેવાય છે. 244-17. યક્ષકઈમ. જુઓ પૃષ્ટ 14. પુટ નેટ 2. 18. કદમ. કય, ગારે. 20. બંધ અને પાત......ઈત્યાદિ. ગુણ એટલે અનાજ, કરિયાણા વગેરેથી ભરેલા કેળાઓને જ બાંધવા પડતા (બંધ); અને એમની થપી કરેલ હોય એ જ વખતે પડી જતી (પાત). 22. કર્મગ્રંથ. જેમાં કર્મનું સ્વરૂપ વર્ણવેલું છે એ ગ્રંથ. એમાં જ આ માયા, લેભ આદિ (વર્ણન રૂપે) છે. - નિગ્રહ ન ટકી શકે એવી દલીલ. વિતંડાવાદ. ખોટો વિવાદ. અધ્યક્ષબાધિત પ્રતિજ્ઞા. પ્રત્યક્ષપણે–દેખીતી રીતે અને સંબદ્ધ-વિધી એવું સિદ્ધાન્ત. છલ હેત્વાભાસ-ખે હેતુકપટ. 245-6. પુલિન્દ. પ્લેચ્છ–શૂદ્ર જન. 11. કળા. (1) ચન્દ્રમાની કળા digit; (2) હુન્નર. 248-17. આદેશીને સ્થાને આદેશ....ઇત્યાદિ. સંસ્કૃતમાં - એક ધાતુના રૂપાખ્યાન કરતી વખતે કઈ વખતે એને સ્થાને બીજે આવી ઉભું રહે છે. જેમકે જમ્ ધાતુનાં રૂપાખ્યાન વખતે જન્મ ને બદલે જીં આવે છે. અહિં છું એ નો “અદેશ ) કહેવાય છે. 249-25. હે પ્રય, અહિં “હે વિપ્ર " એમ વાંચવું. * સાત ધાતુઓ. શરીરની અંદર, એની હયાતિ માટે આવશ્યક એવી-સાત રસરૂપ ધાતુઓ રહેલી છે : રસ, રકત, માંસ, મેદ, અસ્થિ, મજજા, અને શુક (વીર્ય). 250-22. પ્રસ્તાવ એટલે અમુક અવસર......ઇત્યાદિ. સરખા પૃષ્ટ 161 5. 19 અને એના પરનું ટિપ્પણ 251-1-2. વિધાતા અનુકુળ હોય છે.... વગેરે. સરખા:Mau proposes, God disposes. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust