Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 314 પરિષિષ્ઠ ટિપ્પણી. ગુણસ્થાનકે રહેલા. અહિં મન, વચન અને કાયાને “અગ ? એટલે ‘યોગને ત્યાગ " થાય છે એ પરથી " અગી " કહેવાય છે. ૨૩૦–છેલ્લી. અનેક સોથી સંપૂર્ણ અનેક આશ્ચર્યકારી બનાથી ભરપૂર. 231-26. ઘાતકર્મ. જુઓ પૃ. 120 પં. 20 ઉપરનું ટિપ્પણ. 232-17. વકતૃત્વ ગુણને લીધે..ઇત્યાદિ. વકતૃત્વશક્તિમાં બૃહસ્પતિ અને દાનેશ્વરીમાં " બલિરાજા " દૃષ્ટાન્તાસ્પદ છે. પણ આ રાજા તે એ બેઉથી ચઢી જતે. ર૩ર–૨૨. આશ્રવ. સમયે સમયે નવાં નવા કર્મો અને એવું વર્તન. સંવર. સર્વ આના દ્વારને નિરાધ કર. નવાં કર્મ ન બંધાય એવું વર્તન રાખવું. નિજર. આત્માને લાગેલાં કર્મો “જરી " જાય એમ કરવું. ર૩ર-૨૫. ભાવના. “અનિત્ય " આદિ બાર ભાવના. (આ બાર ભાવનાનું બહુ સુંદર સ્વરૂપ આ ચરિત્રના બીજા ભાગમાં ગ્રંથતોએ સમજાવ્યું છે. જુઓ પૃષ્ટ 27. અથવા બીજી રીતે ચાર " ભાવના પણ કહેવાય છે –મંત્રીભાવના, પ્રમોદભાવના મધ્યસ્થ ભાવના અને કરૂણાભાવના. 233--21. ત્રણ સંયા. પ્રાતઃ, મધ્યાન્હ, અને સાંજ. 22. અઠ્ઠાઈ. આઠ દિવસ. પાપારંભ ત્યજીને ધમકા જ કરવાના અમુક અમુક આઠ આઠ દિવસ કહ્યા છે તે અઠ્ઠાઈ કહેવાય છે. વરસમાં એવો છ અઠ્ઠાઈ આવે છે. ફાગણ માસમાં, અશાડ માસમાં અને કાર્તિક માસમાં-એમ ત્રણ ચાર્તુમાસને અને ત્રણ ચિત્ર માસ અને આસો માસમાં નવપદમહિમાની છે; અને પજુસણ પર્વની એક. કલ્યાણક. જિન ભગવાનના પાંચ “કલ્યાણક” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust