Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text ________________ નિકા ૩૧ર પરિષિષ્ઠ ટિપ્પણી. 215-19. પ્રતિબંધ. નડતર. ભોગાવળી કમ. સંસાર ભેગવવા રૂપ કર્મ નિકાચિત. જુઓ પૃષ્ટ 71. પં. 25 નું ટિપણું. ' 216-17. સુધાથકી પર એવું ભેજન......ઈત્યાદિ અહિ “ક્ષુધા (ભૂખ), અને ભાવતા ભેજનની પ્રાપ્તિએ બે એકસાથે કઈ ભાગ્યશાળીને જ થાય છે.” એમ જોઈએ. (ભૂખ લાગી હોય અને ભાવતું ભેજન મળી જાય—એવું કેકને જ થાય છે). 217-1. જેને કઈ સ્વામી ન હોય એવું ધન રાજાનું છે. પૂર્વે નિપુત્ર ગુજરી જતા ધનિકનું ધન રાજાના ભંડારમાં જતું. જુઓઃ नौव्यसने विपत्रस्य सार्थवाहस्य धनमित्रस्य राजगामी अर्थसंचयः (શકુન્તલા નાટક અંક 6 ઢો.) વળી પુત્ર નાગકેતુના મૃત્યુથી નિપુત્ર થયેલા શ્રેષ્ઠીનું દ્રવ્ય હસ્તગત કરવા આવેલા રાજાની વાત કલ્પસૂત્રમાં પણ છે. 15-21. ગુરૂ આદિના ઉપદેશ વિના, કેઈ વસ્તુના નિમિતે કરીને બેધ પામેલા પ્રત્યેકબુદ્ધ કહેવાય છે. એમની સંખ્યા ચોદહજાર કહેવાય છે. એમાં વિશેષ પ્રસિદ્ધ ચાર છે. વળી પોતાની મેળે જ, જાતિસ્મરણ વગેરેથી પ્રબુદ્ધ થાય એઓ સ્વયંભુદ્ધ” કહેવાય છે. 21-1. એની સાથે પ્રકલ્પ...ઇત્યાદિ. એને દેવાને સંકલ્પ કર્યો પછી. 219-3 પુરૂષના વચનની પેઠે કન્યા...ઈત્યાદિ. જુઓ - सकृत् जल्पन्ति राजानः सकृत् जल्पन्ति सज्जनाः / सकृत् कन्याः प्रदीयन्ते त्रीण्येतानि सकृत्सकृत् // 219-24. લક્ષણ. વિશિષ્ટલિંગ characteristic. (લેકનું); શિનાની (ચરણ ઉપરની). - 219-16 તક્ષક નાગ. ..ઈત્યાદિ. જુઓ પૃષ્ઠ 107. પંકિત છેલ્લી ઉપરનું ટિપ્પણ. ર૧લ–૨૭ પંચધારાએ વહેતી.....ઇત્યાદિ. અહિં “તૃપ્તિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Loading... Page Navigation 1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336