Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ પરિષિક દિપણું. 311 નાર ચંડકૌશિક નાગ. એવી કથા છે કે એ નાગ લોકેને બહુ હેરાન કરતો હતો, પણ પાછળથી શ્રી વીરના પ્રતિબંધથી વેરાગ્ય પામી માસક્ષપણ કરી મૃત્યુ બાદ જ્યોતિક દેવતા થયે હતે. (જે એણે વ્રત વિરાયું ન હેત તો એ એ કરતાં ચઢીયાત વૈમાનિક દેવ થયા હત). O ૨૦૮-ર૭. સિદ્ધિ હાથને વિષે જ છે. સિદ્ધિ-મેક્ષ નજીક " જ છે-એ આદ્રક “ભવિ” જીવ છે. 208-27. અભવિ. જુઓ પૃષ્ટ 71. પં. 3 ઉપરનું ટિપ્પણ. 209-3. અદ્ધભાગ અદ્ધભાગેની સાથે.....ઈત્યાદિ. “અરધા અરધાઓની સાથે અને પાવલી પાવલીઓની સાથે જ ભળે છે. 211-16. કુમુદિની. કુમુદપુષ્પો. ચન્દ્રમા અને આ જાતિનાં કમળને અત્યન્ત રાગ છે. ચંદ્રદય થયે એ કમળ પ્રકૃલ્લિત થાય છે. આ ર૧ર–છેલ્લી, ચર (જેમ ચન્દ્રમાના દર્શન ઈચ્છે છે). ચંદ્રમાના જ કિરણનું પાન કરીને રહેવું કહેવાતું પક્ષીવિશેષ, ચંદ્રચકેરની પ્રીતિ સુપ્રસિદ્ધ છે. 214-4. કમ પ્રકૃતિ જેમ...ઇત્યાદિ. સરખાવો ‘જીવ કર્મપ્રકૃતિ સહિત દેહને વિષે પ્રવેશ કરે છે” (પૃ 162 5. 16 ). 214-15. ધર્મને અર્થે કપટ કરવું સુંદર છે! કેણ જાણે કયી અપેક્ષાએ ગ્રન્થતોએ આ વાત કહી હશે–એ કંઈ સમજાતું નથી. શિષ્યપરંપરા વધારવાના મોહમાં ફસેલા અત્યારના સાધુનામધારી મહાત્માઓ અને એમને સહાય કરનારા ઉપાસક શ્રાવકે રખે આ વાક્યના બળપર એમની દલીલેને પાયે ચણતા ! ધર્મને નામે અને ધર્મને માટે કહીને વર્તમાનમાં કઈ કઈ અયોગ્ય કાર્યો થતાં જોવામાં આવે છે એ કાયો તે સર્વથા વજ્ય જ સમજવાં. એને આ વાક્યનું બજેર” મળી શકે નહિ. ( 214-29. દશન. જ્ઞાન, દર્શન અને ચારિત્ર–એ ત્રિકમાનું એક. ' 214----26. ઉન્નત ગુણસ્થાન, ઊંચું ગુણસ્થાન. જુઓ પૃષ્ટ 29 પં. 15 નું ટિપ્પણ, ચઢતે ચઢતે ગુણસ્થાને અવનતિને અવકર્ષ થતું જાય છે અને ઉન્નતિને ઉત્કર્ષ થતું જાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust