Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text ________________ 310 પરિષિષ્ઠ ટિપ્પણું. ભૂતે પણ નષ્ટ થતા હતા” એમ વાંચવું. મહીભૂત(૧) રાજા, (2) પર્વત. નષ્ટ થતા હતા=(૧) નાશી જતા હતા, (2) નાશ પામતા હતા. 206-17 રાવણને અને શિવને હતો તેવી મૈત્રી. જન માન્યતા અનુસાર રાવણ દૃઢ શ્રદ્ધાવાન સમકિતી શ્રાવક હતા. એવાને શિવની સાથે મિત્રી કે પરિચય હોવાની વાત આ કાવ્યગ્રંથના કત્ત શા માટે અને કયા જૈનગ્રંથમાંથી લાવ્યા હશે ? 206-10 પટ. પડદો, ચક. 206-22. કૃષ્ણલવણ, નિમ્નપત્ર આ બે વસ્તુને એના સ્ફટ અર્થમાં લઈએ તે તે કઈ નવાઈની વસ્તુ તરીકે દૂર દેશાવર ભેટ મોકલવા જેવી કહેવાય નહિં. માટે એ બે કેઈ નવાઈની અમૂલ્ય વસ્તુઓ હોવી જોઈએ. 207-1. ચક. (1) ચકલાક પક્ષી (જેને, સૂર્ય હોય ત્યારે સાગરૂપ આનન્દ થાય ); (2) માંડળિક રાજાઓનું મંડળ. 207-2. વૃત (1) અન્ધકાર, (2) વિરોધીઓ. 206-12. કાર્તિકેયની જેમ અપ્રતિહત શકિતવાળે, શક્તિ (1) સામર્થ્ય, (2) કાર્તિકેયનું એ નામનું શસ્ત્ર. અપ્રતિહત= જેને કઈ હઠાવી ન શકે એવું. જુઓ - “આ ...વતિય રૂવ અતિત.......... નામ " શ્રીમદ્ બાણભટ્ટની કાદમ્બરી પૃષ્ટ 1. 207--10. ચંદ્રમાને જેમ બુધ.......ઇત્યાદિ. જુઓ પૃષ્ટ ૪ર પંક્તિ 14.* 207-13. શાવતી. કાયમન, હમેશને માટે 16. ઉત્પત્તિકી બુદ્ધિ. બુદ્ધિને એક પ્રકાર છે. Presence of mind. જુઓ પૃષ્ઠ 40 પં. 20 ઉપરનું ટિપ્પણ. 208-2. ઉત્કંઠિત. ઉંચા કંઠ–ડેકવાળા (મયુર); જિજ્ઞાસા વાળો (રાજપુત્ર). સંલાપ. ટહુકા–ટીકા (મયૂરના ); શબ્દો (રાજાના ). 208-24. માસક્ષપક ચંડકૌશિક મહિનાના ઉપવાસ કર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Loading... Page Navigation 1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336