Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 308 પરિષદ ટિપ્પણી. ગ્રહ જ્યાં જ્યાં સંચાર કરે છે ત્યાં ત્યાં એ અમિત્રમંડળનું લક્ષ્ય બને છે, અને આ ચાર જ્યાં જ્યાં સંચાર કરે છે ત્યાં ત્યાં અમિત્રમંડળનું લક્ષ્ય બનતો નથી. માટે ચેર એ ગ્રહ કરતાં અધિક. ગ્રહપક્ષે અમિત્રમંડળ સૂર્યમંડળ નહિં. અર્થાત એ સૂર્યમંડળની દષ્ટિએ પડતો નથી, સૂર્યમંડળથી બહુ દૂર છે. ચેરપસૅ અમિત્રમંડળ =શત્રુમંડળ, એનું લક્ષ્ય એ ચાર બનતે નહિ-શત્રુઓથી પકડાતો નહિં. મિત્ર’ શબ્દના (1) દસ્તકાર, અને (2) સૂર્યએ બે અર્થપર અહિં કવિએ અલંકાર રચે છે. 12-14. તુંડને તેમજ મુંડને મુંડનારૂં. તુંડ મુખ, હૈ. મુંડ-માથું. એ વીર મુંડને તે મુડે છે પણ સાથે તુંડને-મેઢાને પણ મુડે છે (મેઢાને મુંડાય નહિ છતાં એમ કરે છે). આંખે મીંચીને બધાને મુંડે છેન્ડીક્ષા આપે છે. 194-10. ઉત્તર કાળને વિષે. ભવિષ્યમાં જે વેદનાનું ફળ... ..ઇત્યાદિ માટે સરખાવો અંગ્રેજી કહેવત All's well that ends well. 194-23. કાન બંધ કરી દીધા તે જાણે....ઈત્યાદિ. સરખાવે - "And so locks her in embracing, as if she would piu her to her heart that she iniglt no more be iu danger of losing." . (Shakespeare's Winter's Tale Act V. 2.) - 195-16. શ્રેણિકનું કહેવું એમ છે કે પિત્રાઈ, ભાણેજ કે જમાઈને વૃથા પગાર આપ પડે. પણ તને શી બાબત આપ. 195-26. બપોર પછીની છાયાની પેઠે. આપણી બપોર પછીની છાયા લાંબી લાંબી થતી જાય છે અને આગળને આગળ જ ચાલ્યા કરે છે એથી પકડાતી નથી, તેમ એ ચેર પણ પકડાતો નથી. 197-16. આરક્ષક. પિોલીસના માણસે. 197-17. અપુણ્યરાશિ. જેની પાસે પૂર્વભવની પુણ્યરૂપી કમાણું કાંઈ ન હોય એવા; પુણ્યહીન. P.P. Ac. Gunratnasur M.S. Jun Gun Aaradhak Trust