Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ પરિષિક ટિપણી. 305 વળી સરખાવે –આ જ ચરિત્રના બીજા ભાગમાં પ્રષ્ટ 73 પંકિત 11 મી, જ્યાં કવિ કહે છે–સૂર્ય પશ્ચિમ સમુદ્રમાં ડુબવા લાગે વગેરે. 174-13. સત્યને વિષે નિરત. પોતાની પ્રતિજ્ઞા પાળવાવાળા. નિર=અનુરક્ત. 177-23. પોતામાંથી (કમળમાંથી) બહાર નીકળતા ભ્રમર. સંધ્યાકાળે ભ્રમર કમળમાં પેસે છે તે રાત્રી પડે છે તે અંદર ને અંદર બેસી રહે છે. એટલામાં એ કમળ પુષે બીડાઈ જાય છે એટલે એ અંદર રહી જાય છે અને વળતા દિવસની પ્રભાતે બહાર નીકળવા પામે છે (અંદર રહી ગયેલા અને પ્રભાત થવાની વાટ જતા એક ભ્રમરની થયેલી દશા વિષે “ભ્રમરાણક માને એક કરૂણત્પાદક લોક સેંકડો મનોરથ કરતા સંસારી માનવીને વિચારવા જે रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातम् भास्वानुदेष्यति हसिष्यति पंकजश्रीः / इत्थं विचिन्तयति कोशगते द्विरेफे। हा हन्त हन्त नलिनी गज उज्जहार // 178-17. ભયંકર રસકૂપિકા. જુઓ પૃષ્ટ 132. પંકિત 5 ઉપરનું ટિપ્પણ 178-15 અનન્ત બુદ્ધિના નિધાન એવા અહિં “હે અનન્ત બુદ્ધિનિધાન (કુમાર), એના” એમ વાંચવું. 181-15. અસ્થૂલ મુખવાળા. કૃશ-પાતળા મોંવાળા. આ બધાં ઉત્તમ જાતિના અધનાં લક્ષણો છે. 182. જુગુસા. ઘણા, તિરસ્કાર. 182-6. ગંધ હતી. ઉત્કટ મદગંધવાળે હાથી. यस्य गन्धं समाघ्राय न तिष्टन्ति प्रतिद्विपाः / तं गन्धहास्तिनं प्राहुः नृपतेर्विजयावहम् // 182-17 પર્વના દેશ. છેવાડે આવેલો, ખુણે પડી ગયેલ દેશ. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust