Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 304 પરિષિક ટિપ્પણું. - 1660-6. દિવ્ય. શાસ્ત્રમાં અપરાધીની પરીક્ષા કરવા માટે અમક શિક્ષાઓ (ordeals) કહેલી છે તે “દિવ્ય કહેવાય છે. આવા * વ્યિ” વખતે પંચમ લોકપાળ એટલે રાજા હમેશાં સાક્ષી રહે છેરાજાની હાજરી એવે વખતે હોય છે. સેમ, યમ, વરૂણ અને કુબેર એ ચાર કપાળ તે કહેવાય છે. રાજાને પાંચમે કપાળ (લેકેનું પાલન કરનાર) ગણાવ્યો. 167-3. સિ પોતપોતાને અદ્વિતીય માને છે. અહિં “મા. ણસ બીજે જ થઈ જાય છે–બદલાઈ જાય છે.” એમ જોઈએ. - 167-21. અરિષ્ટ. અશુભ. 168-4. રસયુકત. (1) કરૂણ, હાસ્ય વગેરે રસયુકત-રસિક (કાવ્ય); (2) ભીનાશવાળું (વૃક્ષ). પ્રસન્ન=સહેલાઈથી સમજી શકાય એવું (કાવ્ય); મંગળમય (વૃક્ષ). 168-10. પ્રવાલ. (1) સમુદ્રમાં ઉત્પન્ન થાય છે તે પ્રવાળા"; (2) વૃક્ષના કુંપળીઆ. 168. બિમ્બ. જિનબિલ્બ, જિનેશ્વરની પ્રતિમા. 198-17, “વિધાન” ની જગ્યાએ મંગળવિધાન” જોઈએ. ત્રણ મંગળે કરીને સહિત " ની જગ્યાએ “સિદ્ધ જોઈએ. . 170 -2. માત ગ=ચંડાળ. 170-11. અવનોમિની વિદ્યાને બળે ઉંચી વસ્તુ નીચી નમે છે, અને ઉનામિની વિદ્યાને બળે, નીચી નમેલી પાછી ઉંચી જાય છે. 11-4. ત્રણ રસ્તા ભેગા મળે તે સ્થાન ત્રિક; ચાર ભેગા મળે તે ચતુષ્ક, ચેક કહેવાય છે. ચત્વર=ઘણા રસ્તા ભેગા મળે તે સ્થાન 173-21 અરત પામતો સૂર્ય આપણું સંસ્કૃત કવિવરે જેમ “સૂયોસ્ત” ને માટે નવનવીન અલંકારિક કલપનાઓ ઉઠાવે છે તેમ અન્ય પ્રજાના કવિવરે પણ એવી કલ્પનાઓ રચવામાં પાછા પડતા નથી. જુઓ - "Now deep in oceau suuk the lamp of light". (Homen's Iliad VIII, 605.) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust