Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 302 હા , પરિષિષ ટિપ્પણી. છેઃ (1) “નમુશ્કણું કે શર્કસ્તવ; (2) “અરિહંત ચેઈયાણું” કે ચેત્યસ્તવ અથવા સ્થાપનાસ્તવ; (3) બચવસ” કે “લેગસ્ટ અથવા નામસ્તવ; (4) “પુખરવઢ઼િ કે શ્રુતસ્તવ અને (5) “સિદ્વાણું બુદ્વાણું” કે સિદ્ધસ્તવ. આ પાંચ સ્તવને પાંચ “દંડક' કહેવાય છે. સ્તુતિગભ. જેમાં ચાર) સ્તુતિ આવે છે એવું 157-17. મુકતાથુક્તિ મુદ્રા. મોતીની બે છીપ જોડાયેલી હોય એવી રીતે બેઉ હાથ પિલા રાખીને જોડવા એ. 157-19 વર્ણપ્રતિમા ત્રિક. વર્ણ શુદ્ધ ઉચ્ચાર કરે. અર્થ બોલવું તે સમજતા જવું, પ્રતિમા–પ્રભુની પ્રતિમા સમક્ષ દૃષ્ટિ રાખવી;-એ ત્રણવાનાં. આ ત્રિકને વણોદિ ત્રિક અથવા આલમ્બન ત્રિક પણ કહે છે. આવાં દશ ત્રિક કહ્યાં છેઃ નિિિહત્રિક, પ્રદક્ષિણાત્રિક, પ્રણામત્રિક, પૂજાત્રિક, અવસ્થાત્રિક, દિશત્રિક (ત્રણ દિશાએથી દષ્ટિ સંહરી લઈ પ્રભુપ્રતિમા સમીપજ રાખવી , પ્રમાજનત્રિક, આલંબનત્રિક, પ્રણિધાનત્રિક અને મુદ્રા ત્રિક, 157-23. દ્વાદશાવતું વજન. જેમાં બાર “આવ આવે છે એવું વન્દન. બે વખત “વાંદણું બેલાને વંદન કરીએ છીએ એમાં અકેક “વાંદણું” માં ત્રણ ને ત્રણ છ આવર્ત આવે છે એટલે બે “વાંદણા” માં બાર “આવર્ત આવ્યાં. વંદનના ત્રણ પ્રકાર કહ્યા છે. - (1) બે હાથ જોડીને, (2) બે ખમાસમણ દઈને, (3) બે વાંદણું બેલીને. આ ત્રીજું-તે દ્વાદશાવત વંદન. જુઓ “ગુરૂવંદનભાગ્ય " ની ગાથા પહેલી. 15--25. સંયમ તથા શરીરની નિરાબાધતા. શરીર બાધારહિત-સ્વસ્થ છે કે? સંયમ પણ નિબંધિતપણે પળાય છે કે ? 157-28, માધ્યાહિ જિનપૂજન. ત્રણ વખત પૂજનઅર્ચન કરવાનું કહ્યું છે –પ્રાત:કાળે, મધ્યાહે અને સંધ્યાકાળે. 157-30. અન્નપાનથી........પ્રતિકાભી. મુનિઓને અન્નપાન વહેરાવી. 159-13. (ચઢતે ચઢતે) હર્ષ સહિત. “હર્ષ સહિત” ની જગ્યાએ “હર્ષે " વાંચવું. 158-19 પટ્ટરાણી સુસેનાંગજા. અહિં “સુસેનાંગજા વગેરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust